________________
Www
પ્રકરણ ૨૪ મું. યજ્ઞ કરતા બ્રહા.
૧૮૫ પૂજા કઈ જગ્યાપર નહિ થાય. ઈદ્રને કહ્યું કે સાંકળેથી બંધાઈ અજાણ્યાં દેશમાં કેદી થશે, વિષ્ણુને કહ્યું કે મનુષ્ય નિમાં જન્મી ઢેરાના પાલક થઈ લાંબે વખત ભટકવું પડશે. ત્રિનિર્વજોને અને બ્રાહણેને કહ્યું કે પછી તમે દક્ષિણ ભેળવવાના લોશથી ય કશે અને તીર્થોમાં જશે આ પ્રમાણે શાપ દઈ ચાલવા માંડયાં. બ્રમહાની પ્રાર્થનાથી–વિષ્ણુએ અને લમીએ પાછળ જઈને વિનવ્યાં સરસ્વતીએ દીધેલા શાપ સાવિત્રીએ ઓછા કર્યા. બ્રમ્હાના ભકત મેં સુખ મળશે અને છેવટમાં એક રૂપ થશે એમ પ્રતિજ્ઞા કરી વરદાન આપ્યું. સરસ્વતીજી પાછા આવ્યા. બ્રમ્હાએ કહ્યું કે ગાયત્રીને તમારે કરવું હોય તે કરે. ગાયત્રી પગે પડયાં સરસ્વતીએ કહ્યું પતિની આજ્ઞા પ્રમાણે ચાલવું. કજીયા કરે તે નક્કી નરકમાં ૫છે. ગાયત્રીએ કબુલ કર્યું ને કહ્યું કે તમારી આજ્ઞા માનીશ. હું તમારી પુત્રી છું. મારું રક્ષણ કરે..
(૨) સ્કંદ પુરાણમાંથી. '
સ્કંદપુરાણ, ખડ. , . અધ્યાય. ૧૭૯ થી તે ૧૯૪. પત્ર. ૧૭ થી ૨૧૬. - (૧) બ્રમ્હાએ મૃત્યુ લોકમાં યજ્ઞ કરવા શાથી મળે?
અવ્યક્ત જન્મવાળ બ્રમ્હાના બ્રહલેકમાં નારદ જઈ ચઢયા, તેથી નારદને જોઈ બ્રમ્હા બેલ્યા કે–તને ઘણુ વખતે જે. તું કયાંથી આવ્યું ?' આટલે વખત કયાં, ભમે? અને આજે આવવાનું કારણ શું ? નારદે કહ્યું દર્શન માટે, મૃત્યુલેકથી. બ્રમ્હારાજાઓ કેવા છે? વ્યવહાર કે ચાલે છે? નારદ–ત્યાં કલિ આવ્યું છે તેથી જ પ્રામાં અન્યાય અનીતિ પ્રસરી ગઈ છે. આ વાત સાંભળતાં જ બ્રમ્હા વ્યાકુળ થયા. મારું પુષ્કર તીર્થ કલિથી નાશ ન થાય ત્યાં સ્થા, એમ વિચારી કમલને ભૂતલમાં ફેંકતા કહ્યું કે કલિ ન હોય ત્યાં જઈને પડજે. હાટકેશ્વરમાં તે કમળ પડતાં પૃથ્વીમાં ત્રણ ખાડા થયા. આથી બ્રમણ્ડાએ યજ્ઞ માટે સાધન મેળવ્યું. યજ્ઞમાં અલા બ્રમ્હણેને યથાગ્ય અધિકારી સેવ્યા.
પણ તે નગરના બ્રાહ્મણોએ વિન્ન કરવા માંડયું તેથી બ્રહાએ તેમને પ્રણામ કરી યજ્ઞની અને શ્રાદ્ધની મર્યાદા કરીને આપી એટલે તે બ્રમ્હણેએ યા કરવાની રજા આપ. પછી સાવિત્રીને તેડવા નારદ ગયા પણ આવી
' '24
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org