________________
૧૮૦
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૧
વિચાર કરતાં તે ત્રણે મોટા દેવા તે તદ્દન પરવશમાંજ પડેલા જણાય છે. ન જાને કયાંથી આવે છે અને કયાં ગુમ થઈ જાય છે ?
આપણે બ્રમ્હાને વિચાર કરવા બેઠા છીએ-તે તે એક વખતે સાવિત્રીના શાપથી અપૂજય બન્યા. વળી કામવશ થઇ પાંચ મુખ કર્યાં ત્યારે મહાદેવજીના ભૈરવે પાંચમું મુખ કાપી નાખ્યુ.
પુત્રીની સાથે અનીતિ કર્યાને દંડ દેવતાઓએ કર્યા. મદ્યનું પાન કરવાથી પણ બધાના અપરાધી બન્યા. અસત્ય બાલવાથી બ્રમ્હા ખાલિશ અને મંદબુદ્ધિના ઠર્યા. છતાં પણ મનુસ્મૃતિમાં છવાના કલ્પવાવાળા સષ્ટા કહીને બતાવ્યા. ત્યારે શું આ બ્રમ્હા કોઇ વ્યકિત રૂપ છે ? અથવા શું કેઇ કલ્પિત વસ્તુ છે ? કે કાઇ ઉત્પાત રૂપની વસ્તુ છે? આમાં સત્ય શું સમજવું ?
આગળ વિષ્ણુપુરાણવાળાએ-અદ્ભુત અંડની વાર્તા કહી, અડમાંથી નીકળ્યા પછી સૃષ્ટિ રચવાનું કહી બતાવ્યું.
વરાહપુરાણવાળાએ-બ્રમ્હા અને મહાદેવ એ બન્નેને વિષ્ણુજીનાં
શિવપુરાણવાળાએ–બ્રમ્હાને અને વિષ્ણુને એકેકના બાપ બનાવી
લડાવી માર્યા.
અહિ' સુધી શોધખેાળ કરતા આવ્યા પણ આપણને ત્રણ મેાટા દેવામાં એક પશુ દેવને ખરી પત્તો મળ્યા નહિ. ત્યારે હવે આગળ આ નવીન પ્રકરણના ચાર ફકરાઓમાં તપાસીએ.
રમકડાં ઠરાવ્યાં.
(૧) ભાગવતવાળાએ લખ્યું કે-વિષ્ણુએ ચાર àાકથી પ્રમ્હાને બેધ કર્યાં છતાં પણ બ્રમ્હાજી મુંઝાઇ પડયા, કૃતયુગના ભ્રમ્હા છે. ત્રેતાના-વિષ્ણુ છે. ભેગા કયા કાળમાં થયા ? જગનાં સ્રષ્ટા એવા બ્રમ્હા શું ચાર શ્લાકનું જ્ઞાન કરવામાં મુંઝાઈ પડયા ? આ વિચાર શું સતેષ આપે તેમ છે.
૨. બીજા મત્સ્યપુરાણના લેખમાં—કૃતયુગના બ્રમ્હાએ સમુદ્રનું મ થન કરાવ્યુ. ત્રેતાના વિષ્ણુ પણ જઈને ભળયા! અનાદિકાળના બ્રમ્હા કે વિષ્ણુ ? જો અનેને કર્તા, હર્તા માનીએ તે શું સમુદ્રે તેમને નથી, મનાવ્યા અનાવ્યા છે એમ કહા ત્યારે શુ' મેળવવાને મથન કરાવ્યું ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org