________________
t.
१७८
તત્ત્વત્રયી–મીમાંસા. ' , ખંડ ૧. man
પ્રકરણ ૨૨ મું. વળી ફરીથી બ્રમ્હાના સંબંધમાં અવતરણે ૪.
(૧) શંકાકષ. શંકા. ૩૩ મી પૃ. ૫ માં-વિષ્ણુએ બહાને ૪ લેકને ઉપદેશ કરે અને પુનઃ–કદી મેહને પ્રાપ્ત નહિ થાઓ એ વર આપે અને પુનઃ બ્રહાનું મોહવશ થવું (ભાગવત.)
(૨) મતમીમાંસા–પૃ. ૧૬૭-મસ્યપુરાણ. અધ્યાય ૨૪૮ ને ભાવાર્થ.
“બ્રમ્હાજીની પ્રેરણાથી દૈની રસાથે દેવતાઓ મળીને સમુદ્રનું મંથન કર્યું તેમાં વિષ્ણુજી પણ સાથે મળ્યા. એ મંથન ક્રિયા કરતાં-હજારે હાથી વિગેરે જાનવરને પણ નાશ થઈ ગયે,” ઈત્યાદિ.
(૩) શંકા કેષ. શંકા પ૬ પૃ. ૯-ભાગતમાંથી–
“બ્રમ્હાએ વાછડાંની ચોરી કરી. પુનઃ બ્રમ્હાં જ્યારે વાછડાં ચોરી ગયા ત્યારે શ્રી કૃષ્ણ એ એટલાંજ વાછડાં એજ રૂપ રંગનાં પેદા કર્યા-કે જેની કેઈને ખબર પડી નહિ. તે એટલે સુધી કે તે વાછડાંની માતાઓ (ગા) ને પણ ખબર ન પી કે આજ મારાં છોકરાં કે બીજાં છે.”
(૪) આર્યોના તહેવારને ઇતિહાસ. પૃ. ૪૯ દત્તજાંતિ માગસર સુદિ ૧૫ ને કરવામાં આવે છે. આ દેવ વિષે ભિન્ન ભિન્ન ગ્રંથમાં ભિન્ન ભિન્ન માહિતી મળી આવે છે.”
મહર્ષિ અત્રીની પતિવ્રતા સ્ત્રી અનસૂયા, આશ્રમમાં એકલી હતી તે વખતે બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ દેવે વૃદ્ધ બ્રામ્હણના વેશે તેના આશ્રમમાં આવ્યા. “ન થઈને અમને અનદાન આપ”” એવી વિચિત્ર માગણી કરી તેનું મન દુભાય, પણ ગ્રહસ્થધમ પાળવા દાન આપવા ઘરમાંથી બહાર આવી, ત્યારે દેવેએ બાળરૂપ કર્યું. સંતુષ્ટ થઈ ત્રણે દેએ ખરું રૂપ પ્રગટ કર્યું અને તે ત્રણે બાળકે તેને અર્પણ કર્યા. તેનાં નામ-એમ. દત્ત અને દુર્વાસ એવાં રાખવામાં આવ્યાં. કાળે કરીને મોટા થયા–દુર્વાસ તપ કરવા લાગ્યા સોમે ચંદ્રમંડળમાં પ્રયાણ કર્યું. દત્ત માત્ર માબાપને સુખ આપતે રહ્યો ...આ યદત્ત અથવા દત્તાત્રેયના નામથી પ્રસિદ્ધ થયે....અત્રીએ એકવાર આ મૃત્યુલેકમાંથી પ્રયાણ કર્યું પરંતુ ચાલુ વવસ્વત મનંતરની શરૂઆતમાં અત્રિના નામથી તે પાછો જન્મે. તેને-સામ, દત, દુર્વાસા અને અર્યમા એમ ચાર પુત્રો થયા. અને “અમલા” નામની એક કન્યા એમ પાંચ બાળકો થયાં. ઇત્યાદિ. છે !
ઈતિવૈદિક બ્રમ્હાના સંબંધે-અવતરણચાર. હરિણરૂપ બ્રમ્હાને શિવે વિન્ધા તે નક્ષત્ર રૂપે થયા.
સકંદપુરાણ ખંડ ૩ જો અધ્યાય ૪૦ પત્ર ૭૫ માં “ આ ગાયત્રીની અને સરસ્વતીની કથા સાંભળતાં અને પઠન કરત મુકિતને જ આપવા વાળી છે. સાંભળી બ્રહ્માને વાડ નામની પિતાની પુત્રીની સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org