________________
પ્રકરણ ૧૮ મુ
ક્રિકમાંથી વસુરાજાની કથા.
१५७
આ કથાથી સમજીયેાકે હિંસાવાળા જે યજ્ઞ છે તે અધમનેજ પેદા કરવાવાળા છે ઐતરેય બ્રામ્હણાદિકથી જણાવવામાં આવ્યું છે કે મેધ્ય પશુ પણાની જે ઉકિત-કથન છે તેના કરતાં પ્રીહી. (ડાંગર) આદિકથી જે યજ્ઞવિધિનું અનુષ્ઠાન કરવું છે તેનેજ પ્રશસ્તપણે અંગીકાર કરી લેવાનું છે, તે પછી હિંસારૂપ ધર્માંના પ્રચારથી શું વિશેષ છે?બ્રામ્હણ વિગેરેને પેાતાના ધમ યજ્ઞા કયા છે તે જુએ મત્સ્ય પુરાણના ૧૧૮ માં અધ્યાયમાં——
आरम्भ यज्ञाः क्षत्राः स्यु र्हविर्यज्ञा विशःस्मृताः । परिचारयज्ञाः शूद्रास्तु, जपयज्ञास्तु ब्राह्मणाः ॥
આ પ્રમાણે યજ્ઞા કરવાનું બતાવેલું છે, બહુ પ્રકારથી દાનધમ કરવા તેનુ નામ
આરંભ છે.
એવી રીતે મનુઆદિ અનેક સ્મૃતિકાર, મહર્ષિઓએ હિંસાને નિરૈય ધપણું, રાક્ષસ ધપણે કહીને બતાવેલી હાવાથી સર્વ પ્રકારથી તેને વવી એજ તેના તાત્પય છે. માટે હિંસા ધમથી નિવૃત્ત થઈને શુદ્ધ પોતાના ધર્મનું આચરણ કરવું તેજ શ્રેષ્ઠ છે ઇતિશ’મ્
આ ઇંદ્રના યજ્ઞમાં મારા એ મેલ
ઈંદ્રે ચન્ના ઘણીવાર કરેલા અને ઘણા પુરાણામાં અનેકવાર લખાયેલા આપણા જોવામાં આવે છે તે તે યજ્ઞા ઈંદ્રે સ્વર્ગમાં કરેલા કે મૃત્યુ લેાકમાં ? તેના ખરા ખુલાશા થઈ શકતા નથી. કારણ કે તેમના દરેક યજ્ઞમાં ઋષિએ તે હાજરજ હોય છે તે તે સ્વર્ગમાં કેવી રીતે જઇ શકતા હતા ? ઈ, મૃત્યુ લેાકમાં યજ્ઞા કર્યા એમ માની લઈએ તેા ઇંદ્રપદથી કયું વિશેષપદ મેળવવા. તેઓ યજ્ઞો કરવા મૃત્યુ લોકમાં આવતા હતા ? કારણ કેંદ્રપદને મેળવવાને પ્રાચે યજ્ઞા કરવામાં આવતા, ઇંદ્રને તેા ઇંદ્રપદ મળેલુ જ છે.
વળી ઈંદ્ર અને ઋષિના વિવાદના અતે વસુરાજાની પાસે ન્યાય માગતાં તેને યજ્ઞના સ્વભાવ હિંસા વાળા મતાન્યેા. એટલુંજ કહેતાની સાથેજ વસુરાજા રસાતલમાં પેસી ગયા, ત્યારે સ્વર્ગમાંથી આવી ઈંદ્રે કયા વિશેષ ગુણુ મેળવવા આ અશ્ર્વમેધ યજ્ઞ કરવા માંડયા માનવા ? આમાં વિચાર કરવાનું ઘણું છે માટે જૈન કથા સાથે રાખી વિચારવાની ભલામણ કરી આ કાર્યથી નિવતું “ દ્યુતિ વૈદિક મતે યજ્ઞની હિંસાનિધના સબધે વસુરાજાની સ્થા પ્રકરણ ૧૮ સુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org