________________
તત્ત્વત્રયી–મીમાંસા
ખંડ ૧ ઇતિહાસ કયાંથી આવ્યું અને તે ઈતિહાસ જગે જગે પર અશ્રયના સ્વરૂપ વળ બીભત્સ શાથી લખાયે? માટે વિચારવાનું કે જરૂર કેઈ બીજા ઠેકાણેથી પ્રસિદ્ધ થએલા ઇતિહાસનું સ્વરૂપ મરજી પ્રમાણે ઉધું છતું કરી લબલંબાયમાન લખી લેકેને ભ્રમજાળમાં નાખવા પિતાના સત્ય ધમને એક બાજુ ઉપર મુકી આ પુરાણેને પ્રપંચ ઉભે કર્યો હોય ? આ મારૂ અનુમાન નિપક્ષપાત સજજન પુરૂષને સર્વથા અગ્ય થએલું છે એમ નહિ લાગે કારણકે- વેદ સમયના ઋષિઓના હાથથી લખાએલ કઈ વિશેષ ઇતિહાસ પ્રસિદ્ધિમાં આવેલે પણ જણાતું નથી તે પછી અતીન્દ્રિયના જ્ઞાન વિનાના પુરાણકારે તે ઈતિહાસ લાવ્યા કયાંથી? કઈ પુછશે કે જેનો ક્યાંથી લાવ્યા? ઉત્તર એટલેજ કે તેઓ સર્વજ્ઞ પુરૂ
ની પરંપરાના કથનથી પ્રાપ્ત થએલો માને છે અને એક જ સ્વરૂપે લખાએલે શુદ્ધ છે માટે આમાં સવાલને અવકાશજ રહેતું નથી. વળી જેને તની શુદ્ધતા માટે અનેક દેશ પરદેશી વિદ્વાનોના મતે બહાર પડી ચુક્યા છે. કેટલાક લેખ અમેએ પણ “જૈનેતર દષ્ટિએ જૈન” નામના પુસ્તકથી પ્રસિદ્ધિમાં મુક્યા છે. વળી બીજા પણ કેટલાક ફકરાએ આ પુસ્તકમાં પાછળથી મુકવાનું ધારીએ છીએ તે પણ આ શૂન્ય સ્થાનની પૂત્તિના માટે એક વિદેશી વિદ્વાનના લેખમાં એક ફક ટાંકી બતાવીએછિએ.
જૈન ધર્મના સિદ્ધાંત-જર્મન ભાષાના લેખક ડે. હેલ્થત નગ્લાસનું આપ, બર્લિન. અનુવાદક. નરસિંહભાઈ પટેલ.
જેનયુગ. પુસ્તક ૧ લાને અંક ૧ લે. સં. ૧૯૮૧-ભાદ્રપદ માસ. પૃ. ૨૦ થી ચાલુ. પૃ. ૨૬ માં નીચે પ્રમાણે
આગળ મેં જૈન દર્શન વર્ણવવાને સામાન્ય પ્રયત્ન કર્યો છે. એના ઉપર દષ્ટિ કરીએ તે એની સર્વ માન્યતાથી આપણને આશ્ચર્ય થાય. ખરી રીતે ભારતના દાર્શનિક, ધાર્મિક વિચારેના સમસ્ત પ્રદેશ ઉપર એણે દ્રષ્ટિ નાખી છે. અને કેઈપણ પ્રશ્નને ચર્ચા વિના મુકયે નથી. એના બધા પ્રદેશમાં એ ધર્મો એવા ચેકસ નિર્ણયે આપ્યા છે કે દરેક દરેક વિષયને ઝીણામાં ઝીણી રીતે ચર્યો છે.–વિશ્વના વિસ્તાર વિષે, જુદા જુદા પ્રકારના દેવેનાં નામ વિષે, તેમજ કાળની લંબાઈ વિષે, તેમજ ભૂતકાળના તથા ભવિષ્યકાળના મહા પુરૂષના મત વિષે, પણ જૈન દર્શને આજનું પરિપૂર્ણ અને ચેકસ સ્વરૂપ આપવાને માટે જમાનાના જમાના સુધી જૈન દર્શનકારેએ પ્રયત્ન કર્યો છે અને છતાં એ જૈન સાહિત્યના ઐતિહાસિક વિકાશ ઉપર આપણે દષ્ટિ નાખીએ તે જાણીએ કે જુદા જુદા સકાના અમુક અમુક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org