________________
૧૭૨
તત્વત્રય-મીમાંસા. અ. ૧
પ્રકરણ ૨૧ મું. અગીયારમા તીર્થંકર પહેલા બલદેવ તથા વાસુદેવ તેમના
પિતા પ્રજાપતિ-વૈદિકાએ કલ્પેલા બ્રહ્મા,
આ ભરત ક્ષેત્રમાં દશમા તીર્થંકર. પછી ઘણા લાંબા કાળે સિંહપુર નગરમાં ઈક્વાકુવંશમાં વિ રાજા થયા હતા. તેમની રાણી વિષ્ણુશ્રી હતી. તેમની કુક્ષિમાં નલીન ગુલ્મ નામના રાજા કે જેમણે રાજ્ય છે દીક્ષા ગ્રહણ કરી વિશ સ્થાનકે તપની આરાધનથી' તીર્થંકરનામક ઉપાર્જન કર્યું હતું, તે ત્યાંથી સાતમા દેવલે માં જઈને ઘણાકાળ સુધી દેવતાનું સુખ ભોગવ્યા પછી આજભરતમાં અગીઆરમાં તીર્થકર શ્રી શ્રેયાંસનાથપણે ઉત્પન્ન થયા. રાજ્ય ભગવ્યા પછી દીક્ષા લઈને સર્વ તીર્થકરની પેઠે સનાતન તને ઉપદેશ કરી તેઓ મેસમાં ગયા.'
હવે અગીયારમા તીર્થકરના સમયમાં જે જે બનાવ બન્યા છે તે જણાવીએ છીએ - પિતનપુર નગરમાં હરિવંશી જિતશત્રુ નામના રાજા થયા. તેની રાણ ભદ્રા હતી. તેમની કુક્ષિમાં--અનુત્તર વિમાનને દેવ ચાર સ્વપ્ન સૂચિત અચલ નામના આ અવસાષિણીમાં પડેલા બળદેવ પણે આવીને ઉત્પન્ન થયા. બીજી વખતને મૃગાવતી નામની કન્યાને જન્મ. આ પુત્રી ઉપર રાજાને રાગ થતાં ગાંધર્વ વિવાહ કરી લીધેલ તેથી લેકેએ તેનું પ્રજાપતિ એવું બીજું નામ પાડયું “પ્રજ્ઞાતિ પૈ સ્થાતિર માણાવ” એવી જે વેદમાં શ્રુતિ લખાએલી છે તે આ જીતશત્રુ રાજાને ઉદ્દેશીને લખાએલી હોય એમ જૈન ઇતિહાસથી જણાય છે. પણ આ શ્રુતિને અર્થ પૂર્વે થએલા પંડિતે ઘણા લાંબા કાળ સુધી એવો કરતા રહ્યા કે પ્રજાપતિ-બ્રહ્મા પિતાની પુત્રીની સાથે વિષયનું સેવન કરતા રહ્યા આ વાત તદ્દત અગ્ય લાયોથી-આચાર્ય શ્રી કુમારિલ ભટ્ટે આ કૃતિને અર્થ ફેરવવાને માટે ઘણા ઘણું પ્રકારની કલ્પનાઓ કરી છે. તે જ પ્રમાણે સ્વામી દયાનંદજીએ પણ પિતાની અનુકુળતા પ્રમાણે અર્થ કરવામાં બાકી રાખી નથી. પણ પુરાણુકાએ જે તે કૃતિના સંબધે મેટી મટી સ્થાઓ બનાવી લેકમાં પ્રસિદ્ધ કરી આપી હતી, તે બધા ઠેકાણેથી કેવી રીતે કાઢી શકાય? તે સિવાય આ વાત ગવાશિષ્ટમાં એવી છે કે-“રામચંદ્રાવતારે વશિષ્ઠ ઋષિજીને પૂછયું કે-બ્રહ્મા કેણ? અને કેવા હતા? ઉત્તરમાં વશિષજીએ કહ્યું કે હું પણ શકિત છું. આ પ્રશ્ન-શુકદેવજીએ વ્યાસજીને પુછ્યું હતું એમ કહીને નિર્ણય ઉપર આવી શક્યા નહિ.” આમાં વિચાર એ થાય છે કે રામચંદ્ર સાક્ષાત વિષ્ણુના
.
કે
તે
તેના
S
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org