________________
પ્રકરણ ૧૯ મુ
ફુરાણકાલ તેમાં લખાયલા ઇતિહાસ.
૧૬૭
લેખકના મત અમુક અમુક વિષયમાં જુદા પડે છે, પણ એકદરે પ્રાચીન મૂલમાં તેમજ અર્વાચીન ગ્રંથામાં કશેા ફેરફાર થયા નથી. સાચી વાત તેા એ છે કે અત્યારનાં માજીદ ધશાસ્ત્રો રચાયાં (ઇ. સ. ૫૦૦ પછી) ત્યાર પછી એનાં મૂલ તત્ત્વામાં હજી કશેા ફેરફાર થયા નથી—હિંદુ, ખૌદ્ધ, ખ્રિસ્તિ અને બધા ધર્માંથી એ જુદોજ રહ્યો છે. આ ખાખતમાં જૈનો આજે પણ પ્રમાણ આપે છે કે અમારા ધર્મ સૌથી સારા છે કારણકે ખીજા ધર્મોમાં ફેરફાર થયા છે, પણ જમાના વીત્યાં છતાં અમારા ધર્મોમાં કશેા ફેરફાર થઇ શકચા નથી. અને અમને મળેલ ધન એવું પરિપૂર્ણ છે કે અમારા એ વારસા શુદ્ધ રીતે ને વગર ફેરફાર સચવાઇ રહેલા છે.
આ કાહ્યડા છેડવા આપણે માટે કઠણુ છે. આપણે તા એટલુ જ સ્વીકારી શકીએ કે એ ધનું સ્વરૂપ અને વિકાશ ઊપર કાળના પડદો ફરી વળ્યા છે. અને એ સ્વરૂપ તથા વિકાશ જાણવા માટે આપણી પાસે કશા પુરાવા નથી, આપણી પાસે પ્રાચીનમાં પ્રાચીન જે ગ્રંથ છે તેમાં એનું મહત્વનું સ્વરૂપ ફુટી નિકલ્યુ છે, અને પછી બધા કાળમાં અમુક અમુક વિષયાને વિકાસવાના અને સમસ્ત દનમાં મહત્વવિનાના ફેરફાર કરવાનાજ પ્રયત્ના થયા છે.
એ ધર્મના શ્વેતાંબર અને દિગંબર એ એ સંપ્રદાયેા ધર્મોના મહત્વના વિચારામાં એક ખીજાને પુરેપુરા મળતા છે, તેથી ખરી રીતે એમજ માની શકાય કે ઇસ્વીસનની શરૂઆતમાં એ બે સંપ્રદાયેા જુદા પડયા તે પહેલેથીજ આજે છે તે પ્રમાણેનું ધર્મ સ્વરૂપ બંધાઈ ગયું હતું. સંપ્રદાય જુદા પડતા પહેલાં મહાવીર સ્વામીના ધમ ઉપર કેવા ને કેટલા વિકાશ થયા હતા તે જાણી શકાતું નથી. એજ પ્રકારના કે એને મળતા પ્રકારના ધર્મના મુખ્ય વિચારા મહાવીરસ્વામી પૂર્વે પણ પ્રવતતા હતા એમ માનવાને પણ કશે ખાધ આવતા નથી; ભૂલ તત્વામાં કંઇ સ્પષ્ટ ફેરફાર થયા છે એમ માનવાને કશું કારણ નથી. અને તેથી, મહાવીરસ્વામી પહેલાં પણ આખું જૈનૠન હતુ. એવી જે જૈનોની માન્યતા તે સ્વીકારી શકાય. જો આ માન્યતા સ્વીકારીએ તે એવું કરે કે મહાવીરસ્વામીએ જૈન ધર્મ સ્થાપ્ચા નથી, પણ એમની પૂર્વે ૨૫૦ વર્ષ પહેલાં થઇ ગયેલા પાર્શ્વનાથના ધર્મને એમણે સ્વીકારીલીધા અને એને સમયેાચિત સ્વરૂપ આપ્યુ હોય; કઈ વસ્તુસ્થિતિને આધારે આ મત અધાયા છે એમ માનવાને આપણી પાસે સ્પષ્ટ પુરાવા તે નથી. પણ એની વિરૂદ્ધ જાય એવા કશા પુરાવા નથી. જૈન ધર્મનું સ્વરૂપજ આ વાતને ટૂંકા આપે છે. ઇત્યાદિ’ ઇતિ પુરાણકાલ તેમાં લખાએલેા ઇતિહાસ પ્રકરણ ૧૯ મુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org