________________
૧૪૪
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૧
શકાશે નહી. એ ગ્રંથામાં વિધિની જે સમજુતી આપવામાં આવી હોય છે, તેની પુષ્ટિના માટે વ્યાખ્યા સંબંધી, ભાષા સંબંધી, અને ઉત્પત્તિ સંબંધી કેટલાંક વચના પણ સાથે સાથે સાંકલી દેવામાં આવ્યાં હોય છે. અને જગતની સૃષ્ટિવિષેના, તથા એ સૃષ્ટિના રચનાર વિષેના પ્રગટ કરાયેલા વિચારાના સમર્થનમાં દંત કથાઓ અને ફિલસૂફીની ચર્ચાએ પણ આપવામાં આવી હાય છે.
વિપ્રેાની સ્વચ્છંદ કલ્પનાઓથી ભરેલાં અને જુદી જુદી વસ્તુઓમાં તુરગીપણે, રે ! એવકુફી ભરેલી રીતે બીજે કઇ પણ સ્થળે નજ દીઠામાં આવે એવું એકતાનું' આરાપણુ કરનાંરાં ઉપકયાં અને આડંબરવાળા વિવેચનાના સંગ્રહ એ ગ્રંથામાં થયેલા છે. ”
આમાં કિંચિત્મારા વિચારે.-
આ વેઢાના વિવયમાં આપે પ્રથમ સ્કંદપુરાણના લેખથી જોયું કેશાકલ્ય ગુરૂના તિરસ્કારથી યાજ્ઞવલ્કયે જીના વેદાનું વમન કયું` તે શું ભગેલા જ્ઞાનને આકી કઢાય ખરૂ? એને તે અથ એજ થાય કે જીના વેઢાના ત્યાગ કરી યાજ્ઞવલ્કયે નવા વેદોની રચના કરો. આર્યાંના તડેવારાના લેખકે પણ જણાવ્યું છે કે–વેદોની રચના કરવામાં અનેક ઋષિઓએ પાંચસે વર્ષો સુધી મહેનત લીધેલી છે, અને મત્સ્ય પુરાણુવાળાએ ૯૧ ઋષિઓની સ ંખ્યા લખી બતાવી છે. ડા. મૅકડોનલ પણ આવાતની પુષ્ટિ કરી રહ્યા છે તે સમયે બ્રાહ્મણુગ્રંથા પણ તરત જ જોડી દેવામાં આવ્યા છે. તે પણ અનેક બ્રાહ્મણાની સત્તા જામેલી હાવાથી તેઓ જે કાંઇ લખે અગર કહે તેના સંબંધે કોઇ પુછવા વાળું હતું જ નહી. પણ તે સ્વચ્છંદી પણાનુ લખેલુ આજે અંગ્રેજ પરીક્ષકેાના સમયમાં તેવા ગૌરવ વાળું થઇ શકયું નથી. પરંતુ જૈનગ્રંથાના માટે તે પ્રકાર અન્ય નથી. પણ આજે આખી દુનિયા ગૌરવની સાથે અમૃતે ગારથી જૈનોના થાને વધાવી રહી છે તે તેના સત્ય તત્ત્વાનેજ આભારી છે.
Jain Education International
વેઢ્ઢા ઉપર રચાએલા બ્રાહ્મણ ગ્રંથા માટે અંગ્રેજોના મત.
પ્રકરણ ૧૩ મું સંપૂર્ણ JE
For Personal & Private Use Only
www.jainelibrary.org