________________
4
-
-
-
૧૫૦
તત્વત્રયી–મીમાંસા.
, ' ખંડ ૧
૬િ વિશ્વાવસુ, છ સૂર, અને ૮ મહાસૂર આ આઠે વસુરાજાના પુત્રો ક્રમથી ગાદી ઉપર બેસવાને આવ્યા તે બધાને પણ તે વ્યંતર દેવતાએ મારી નાખ્યા.
' વસુરાજાને નવમે પુત્ર સુવસુ નામે હતું તે સૂક્તિમતીથી નાશી જઈને નાગપુરમાં વસ્યા અને દશમે પુત્ર બૃહદ્વજ મથુરામાં જઈને રાજ્ય કરવા લાગે આ બૃહદ્ધજના સંતાનમાં ઘણેજ પ્રસિદ્ધ યદુનામે રાજા થયે તેથી હરિવંશનું નામ બદલાઈને તે ચંદવંશના નામથી પ્રસિદ્ધ થયું. જૈન પ્રમાણે વૈદિક હિંસાની સરૂઆત-નાર પર્વત અને વસુરાજાની કથા.
પ્રકરણ ૧૫મું સમાપ્ત.
પ્રકરણ ૧૬ મું—યદુવશની ઉત્પતિ.
( પ્રસંગથી વસુરાજાને નવા પુત્ર સુવસુ સૂક્તિમતીથી ભાગીને નાગપુરમાં ગ, અને દશમે પુત્ર બૃહદ્દ્વજ મથુરામાં જઈ રાજી કરવા લાગે તેના સંતાનમાં યદુનામે ઘણેજ પ્રસિદ્ધ રાજા થયે તેથી હરિવંશના ઠેકાણે ચંદુવંશ નામે સિદ્ધિ થઈ. તેના વશને યદુવંશી યાદવે કહેવાયા. ચતુરાજાને સૂર' નામે પુત્ર હતું તેને માટે પુત્ર શૌરી અને નાને પુત્ર
સુવીર”એમ સૂરરાજાને બે પુત્રો હતા. સૂરના પછી શૌરીએ મથુરાનું રાજ્ય સુવીર સેપ્યું અને પોતે કશાવમાં જઈને પોતાના નામથી શૌરીપુર વસાવી ત્યાં રાજ્ય કરવા લાગ્યા.
શૌરીને અંધકવિષ્ણુ આદિ પુત્રો થયા. અંધકવિષ્ણુને દશ પુત્રો થયા તેમનાં નામ* ૧. સમુદ્રવિજય, સ. અભ્ય, . ૩સ્વિમિત. ૪ સાગર,
૫ હિમવાન૬ અચલ. ૭ ધરણું. ૮ પૂર્ણ. ૯ અભિચંદ્ર.
૧૦ વસુદેવ. (એ દશે દશાર્ણ કહેવાયા.) ' પહેલા સમુદ્રવિજયના મોટા પુત્ર અરિષ્ટનેમિ, (જેના બાવીસમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org