________________
પ્રકરણ ૧૩ મું દશમા તીર્થંકરના શાસનમાં હરિવંશેત્પત્તિ. ૧૩૯ પ્રકરણ ૧૩ મુ.
દશમા તીર્થંકર શીતળનાથ અને તેમના સનમાં હરિવંશની ઉત્પત્તિ.
લમા તીથ કર સુવિધિનાથના નિર્વાણ પછી ઘણા લાંબા કાળે જિલપુર નગરમાં ઈક્ષ્વાદુ વંશના દઢરથ રાજા થયા, તેમની રાણી નંદાનામની હતી, તેમના પુત્ર શીતળનાથ ભગવાન્ દશમા તીર્થંકર થયા. તેમના નિર્વાણ પછી તેમનાજ શાસનમાં હરિવંશની ઉત્પત્તિ થઇ તેના સંબંધ નીચે મુજઃ-~~
કૌશાંબી નગરીમાં વીરાનામના કાળી હતેા. તેની સ્ત્રી વનમાળા ઘણીજ રૂપાળી હતી તેથી તે નગરના રાજાએ તેણીને જમરજસ્તીથી પેાતાની રાણી બનાવી લીધી. સ્ત્રીના વિરહથી તે કેળી ગાંડા થઇ ગયા અને હા મનમાળા ! હા વનમાલા ! કરતા શહેરમાં ભટકવા લાગ્યા.
', '
એક વખત વર્ષાકાળમાં વનમાળાની સાથે રાજા ગેાખમાં બેઠા હતા તેવામાં પેલા વીરા કાળીને હા ! હા ! કરતા ખાવ થઇ ગએલેા જેઈ રાજા રાણી (વનમાળા) ને ઘણેાજ પ્રશ્ચાતાપ થતાં તે પોતાના આત્માને ધિકકારવા લાગ્યા. તેજ સમયે એકદમ તેમના ઉપર વિજલી પડવાથી કાળ કરીને રિવ ક્ષેત્રમાં તેએ સ્ત્રી પુરૂષ રૂપે યુગલ પણે ઉત્પન્ન થયાં.
રાજા રાણીનું મરણુ સાંભળીને કાળી ખુશીમાં આવીને સાવચેત થઈ ગયા. પછી તાપસ થઇને તપ કર્યાં. તે તપના પ્રભાવથી કિવિષ દેવતા પણે ઉત્પન્ન થયા, ત્યાં અવધિજ્ઞાનથી ખેતાં રાજા રાણીને યુગલિક પણે ઉત્પન્ન થયેલાં જોઇ બ્રિચાર કરવા લાગ્યા કે—આ યુગલિક× ભદ્રક પરિણામી અપાર’ભી હાવાથી મરીને દેવતા પણે ઉત્પન્ન થશે તેા પછી હું મારૂ વૈર કેવી રીતે લઇ શકીશ ? માટે એવા ઉપાય કરૂ કે જેથી એ બન્ને મરીને નરકમાં જાય. તે એવા વિચાર કરે છે. એટલામાં ભરતક્ષેત્રમાં ચંપાનગરીના રાજા ઇક્ષ્વા
આ દેવજાતિ નીચ કાટિની છે.
+ જન સિદ્ધાંતમાં એવા નિયમ જણાવેલે છે કે દરેક યુગલિક મરીતે 'સ્વ'માંજ જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org