________________
૧૩૮
- તત્ત્વત્રયી–મીમાંસા
ખંડ ૧
nonnnnnn
લેકેને પહેરવા ગ્ય ઉંચું કપડુ) આ બધાએ લુગડાં તે રૂઇનાં જ બને છે. ફરક કેમ પડ? તે કે-જેને જે કારીગર મળે તેણે તેવું બનાવ્યું. એજ પ્રમાણે જેને જેવા ગુરૂ મળ્યા તેણે પિતાને સેવકને તેવા બનાવ્યા. પણ જ્યારે ખરા કારીગરના હાથમાં તે વસ્તુ જાય છે ત્યારે તેની ખરી કિંમત થાય છે, બીજુ કારણ એ પણ છે કે “ગતિ પ્રમાણે જેની મતિ થાય છે બાકી વાસ્તવિક ધર્મ તે એજ છે કે-કેઈ. પણ જીવને દુઃખ આપવું ન જોઈએ, તેમજ પિતાને અને બીજાને જે હિત, મિત, અને પથ્થરૂપ હોય તેજ પ્રમાણે બલવું. પારકી સ્ત્રીને માબહેન, બેટી, તરીકે માન આવું, બીજાના ઘનને જબરજરતીથી લેવું નહી. તેમજ લોભના વસમાં પ : ધન ભેગુ કરવાની હોય હાય નહી રાખવી ઇત્યાદિ જે નીતિને માર્ગ છે, તે બધાએ મને માટે એક સરખેજ છે.
તે છતાં આવા ઉત્તમ નીતિન ધર્મથી છોડાવીને પોતાના વિષયે પિષવાને માટે, કે સ્વાર્થના માટે બીજા જેના ઉપર જુલમ ગુજારવામાં ધર્મ બતાવ તે ક્યા પ્રકારને ધર્મ ? વાસ્તવિક વિચાર કરીએ તો તે ધર્મ નથી, પણ ધર્મમાં વિકાર થયેલે કહી શકાય. જ્યારે સત્યધર્મમાં ભેદ થાય છે ત્યારે તેના નેતાઓને તમાં પણ ફેરફાર કરવાની ફરજ માથે આવી પડે છે. પછી તેમના ગ્રંથમાં વસ્તુના નામને ફેરફાર, દેવેની આકૃતિમાં ફેર, ગુરૂઓના વર્તનમાં ફેર, એવી રીતે જ્યાં જોઈશું ત્યાં અનેક પ્રકારની વિષમતાઓ (વિકૃતિઓ) આપણું જોવામાં આવશે, પરંતુ મધ્યસ્થ વૃતિ ધારણ કરી સૂમબુદ્ધિથી સત્યાસત્યને વિચાર કરીને જોઈશું તે મુખ્ય મુદ્દાઓમાં થોડાજ ફરક જોઈ શકીશું આથી કેટલાક વૈદિક ધર્મના વિષયો તે તે ગ્રંથમાંથી લઈને લેકના આગળ આદર્શરૂપે મુકવાને મારે આ પ્રયત્ન છે પરંતુ નિર્ણય કરવાનું કાર્ય પંડિતાએજ કરી લેવું.
ઈતિ-નવમા તીર્થંકરની પછી-ભરતકીના સ્થાપેલા બ્રાહ્મણોએ ધમનું રવરૂપ પલટાવ્યું. પ્રકરણ ૧૨ મું–સંપૂર્ણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org