________________
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૧
આર્મી ચંદ્રપુરી નગરીમાં ઇક્ષ્વાકુ વંશમાં મહાસેન રાજા હતા. તાર્થંકર તેમની લક્ષ્મણા રાણી હતી. તેમના પુત્ર શ્રી ચંદ્રપ્રભ હતા તે
ચંદ્રપ્રભ
આઠમા તીર્થંકર થયા,
૧૩૬
નવમા
તીર્થંકર સુવિધિનાથ
કાક'દી નગરીમાં ઇક્ષ્વાકુ વંશમાંજ સુગ્રીવનામે રાજા થયા તેમની રાણી રામા નામની હતી તેમના પુત્ર સુવિધિનાથ થયા તે નવમા તીર્થંકર થયા.
આ ત્રિજા તીર્થંકરથી નવમા તીર્થંકરના સમય સુધી ન તે કોઇ ચક્રવત્તી થયા, તેમજ ન તે! કેાઇ વાસુદેવાદિક થયા છે તેમજ નતે કોઇ ધર્મીમાં વિશેષ ફેરફાર થએલા હેાવાથી અખંડ રૂપે જન ધમ જ ચાલી રહેલા હતા તેથી આ જગ્યેાપર વિશેષ વિસ્તાર કરવાને અવકાશ લીધે નથી. કારણ બધાએ તીર્થંકરા તત્વના ઉપદેશમાંતા એક સરખાજ હાય છે. માત્ર દેશ અને કાળ પ્રમાણે સુધારા વધારા બતાવે છે તેથી તેમાં વિશેષ કહેવાનું આપણને શું હોય ? ·
બ્રાહ્મણાએ બદલેલ ધર્મનું સ્વરૂપ,
નેાના ઇતિહાસ પ્રમાણે નવમા તીર્થંકર સુવિધિનાથ થયા ત્યાં સુધી ‘મા હન ’ શબ્દથી પ્રસિદ્ધિ પામેલા બ્રાહ્મણેામાં ભરતચક્રવત્તિએ આપેલા આ ચાર મહાવેદોનું પહેન પાર્ડન યથાર્થ રીતે ચાલતુ હતુ તેથી જૈનધમ માં અને વૈદિક ધર્મીમાં કોઇ પણ પ્રકારના વિશેષ ટ્રક ન હતા. જો કે તેમના સમયમાં કપિલમુનિના મત ચાલતા હતેા ખરા પણ તેઓ સદાચારનું પાલન કરતા અને સદાચારનાજ ઉપદેશ કરી શ્રી ઋષભદેવ ભગવાનનુંજ ધ્યાન કરવાનુ લેાકેાને બતાવતા હતા અને જૈન ધર્મ પણ અખંડિત પણાથીજ ચાલતા આવેલા હતા. પરંતુ નવમા તીર્થંકર સુવિધિનાથના નિર્વાણ પછી કેટલેાએક કાળ ગયે જીવાના દુર્ભાગ્યને લીધે અનિષ્ટકાળના પ્રભાવથી જૈન ધર્મના સર્વથા લાપ થઇ ગયા હતા, તે સમયે ન તેા કાઇ જૈન ધર્મના પાલન કરવાવાળા સાધુ હતા, ન તેા કેઇ શ્રાવક, સુવિધિનાથ ભગવાના ઉપદેશના તત્ત્વનાં પુસ્તકે રહ્યાં તીર્થકર શીતલન.થના થતાં પહેલાં, ઘણા લાંમા કાળ સુધી પેાતાની આજી
Jain Education International
For Personal & Private Use Only
તેમજ ન તે। કાઇ હતાં, તેથી દશમા
www.jainelibrary.org