________________
પ્રકરણ ૧૨ મું. નવમાપછી બદલાયેલું ધર્મનું સ્વરૂપ. ૧૩છે. વિકાને માટે પઠન પાઠન કરવાવાલા પેલા બ્રાહ્મણેનેજ ધર્મનું સ્વરૂપ લેકે પૂછવા લાગ્યા, એટલે તે બ્રાહ્મણે પોતાના સ્વાર્થમિશ્રિત વ્યવહાર ધર્મ માત્રને જ વિશેષ ઉપદેશ કરતા થયા અને દિન દિન પ્રતિ નેતૃત્વનું અભિમાન ધરાવતા, લોકેના પાસેથી મનમાની ભેટે લઈ વિષયાદિકમાં વધારે ને વધારે મગ્ન થતા શિથિલતામાં ઉતરતા ગયા.
હવે જ્યારે દેશમાં તીર્થકર શ્રી શીતલનાથ ભગવાન કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શ્રી કષભદેવની પેઠે ખરા તત્વોને ઉપદેશ કરવા લાગ્યા, ત્યારે કેટલાક ભદ્રિક બ્રાહ્મણે તેમના પાસેથી યથાર્થ તત્તે સાંભળી (સમજી) ને દશમાં તીર્થકરના માર્ગને અનુસર્યા હતા, પરંતુ જે બ્રાહ્મણે પંડિતમાની થઈને લોકેના પાસેથી મનમાની ભેટ લઈને નેતૃત્વના અભિમાનવાળા થઈ બેઠા હતા તે બ્રાહ્મણને ત્યાગ વૈરાગ્યરૂ૫ આત્મ કલ્યાણને માર્ગ પસંદ નહી પડવાથી તેઓ ત્યાગી, વૈરાગી સાધુઓને તિરસ્કારની નજરથી જોવા લાગ્યા, એટલુ જ નહીં પણ તેમને લેકેમાં હલકા પાડવાને માટે “દાસ, દસ્યુ નાસ્તિક, અને વેદબાહ્ય કહીને લેકેને પણ ભટકાવવા લાગ્યા. એટલામાત્રથી સંતોષ ન પામતાં પ્રાચીન કાળથી ચાલતા આવેલા ઈતિહાસમાં પણ ધીરે ધીરે અનેક પ્રકારના ફેરફારે કરીને પિતાની માન્યતાને અનુકૂળ પડતા પ્રયત્નો કરવા લાગ્યા. જો કે દશમા તીર્થંકરના સમયમાં કઈ પણ મોટા પ્રકારને ફેરફાર કરી શકયા નહી હોય, પણ આપણે જેમ જેમ આગળ આગળનાં પુસ્તકોના વિષય ઉપર નજર ફેંકીશું તેમ તેમ ઘણા પ્રકારની વિચિત્રતાઓ આપણે જોઈ શકીશું. જેમકે “યજ્ઞના વિષયને મુખ્ય રાખીને જીને સંહાર કરી માંસ ભક્ષણ કરવાનું, માતુ મેધ, પિતૃમેધાદિક યજ્ઞમાં તેમને સંહાર કરી અંગત વેર સાધવાનું, એજ પ્રમાણે શ્રાદ્ધાદિકમાં યજમાનના બાપ દાદાઓને અનેક જીનાં માંસ ભક્ષણથી વર્ષ દિવસ સુધી તૃપ્ત રાખવાનું વિગેરે વિગેરે અનેક પ્રકારની વિપરીતતા ધર્મના બહાનાથી કરેલી આપણે જોઈએ છીએ. આટલું બધુ અંધેર ચલાવતા છતાં પિતાના વશમાં પડેલા અજ્ઞાની લોકોને શીખવતા ગયા કે “જેને વેદેને માનતા નથી, શ્રાદ્ધને માન માન આપતા નથી તેથી જૈને નાસ્તિક છે. ” પછી તે તસ્વાતત્ત્વને નહી સમજનારા જેના વશમાં પડેલા હોય તે જે કહે તે સમજે અને કહે. બાલકમાં અને અજ્ઞાનીમાં કાંઈ ફરક હેતું નથી. કેઈ કવિએ કહ્યું પણ છે કે
“ટુકી મમુદા બાસ્તા, તીનકા એક ગોત.
જનકે જૈસા ગુરૂ મિલા, ઉનકા પૈસા પિત? મતલબ એ છે કે-હુક (ખાદી) , મમુદા (મધ્યમ કપડું) બાસ્તા ( સારા
18
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org