________________
', તરબત્રયીની પ્રસ્તાવના
પ્રથમ પૂર્વે કઈ કાળાંતર પહેલાં સુષ્ટિની આદિમાં પ્રજાપતિ-બ્રહ્માથી ચાર ઋષિઓ દ્વારા ચારે વેદની પ્રાપ્તિ થએલી વૈદિકના પંડિતે બતાવતા હતા, પછી સર્વનાં તનની હરિફાઈમાં આવતાં તે વેદવિદ્યાને અવિદ્યા એટલે આત્મસ્વરૂપના સાધનમાં નિકૃષ્ટ વિદ્યા બતાવી ઉપનિષદે દ્વારા બ્રહ્મજ્ઞાન સંબંધિની ઉત્કૃષ્ટ વિદ્યા બતાવવાને બહાર આવ્યા. તેના સંબંધિની ચાર કલમે વૃહદારણ્યક ઉપનિષદની લખીને બતાવી છે. તેનું જુદું જુદુ સ્વરૂપ જોતાં તે ચારે કલમે બ્રહજ્ઞાનની પ્રાપ્તિ કરાવવાવાળી મને નથી લાગતી પણ તેના વાંચનથી મોટા મોટા પંડિતે પણ ભ્રમજ્ઞાન જ પેદા કરી લે તેથી કાંઈ વિચાર, કરીને બતાવું છું. .
કલમ ચેથીમાં–આત્મામાંથી સઘળા કાદિક બહાર નીકળે છે એવું બ્રહ્મજ્ઞાન ઉપનિષદકારોએ ક્યાંથી મેળવ્યું હશે? કારણ વેદના પહેલા મંડળથી એવું જાણવામાં આવ્યું છે કે – “સૈવિકમ વિષ્ણુએ ત્રણ પગલાં મૂકતાં ત્રણે લેકની રચના કરી દીધી હતી, તે પછી આ નવીન આત્મા ક્યાંથી પ્રગટ થયા કે જે પિતે સઘળા લેકમાં પસરીને રહ્યા. -
- બીજી વાત એ છે કે-વેદના દશમા મંડળમાં પ્રજાપતિ બ્રહ ત્રિવિક્રમ વિષથી તે કઈ જુદાજે છે તે પ્રજાપતિએલય થયા પછી આ સષ્ટિને એકદમ એવી તે રચી દીધી કે કેઈને પણ ખબર પડવા દીધી નહી, એટલું જ નહી પણ બધા બ્રમ્હાંડને ઘેરે ઘાલી તેનાથી પણ પિતે દશાંગુલ બહાર વધીને રહ્યા.
: અહીં વિચાર થાય છે કે–વિષ્ણુએ ત્રણ લેકની રચના કર્યા પછી બ્રમ્હા બધા બ્રમ્હાંડને ઘેરે ઘાલીને બેઠા હશે કે પહેલાં? કારણ માં પહેલા વિષ્ણુ ત્રણ લેકની રચના કરવાવાળા લખાયા છે અને પછીથી પ્રજાપતિ બ્રમ્હા બ્રમ્હાંડને ઘેરે ઘાલી બેઠેલા જણાવ્યા છે માટે ખાસ વિચારવા જેવું છે. - ત્રીજી વાત એ છે કે-ઉપનિષદકારે તે વર્તમાન સર્વના પ્રાદુર્ભાવ થયા પછીના છે. તેઓને નતે જણાયા વેદના ત્રિવિક્રમવિષ્ણુ, તેમજ ન તે જણાવ્યા પ્રજાપતિ બ્રહ્મા. માત્ર એક, આત્માજ બધા જગતમાં પસરી રહેલાન જાણે કયે ઠેકાણેથી મળી આવ્યા? આ બધા જગતના માલીક થનારાઓને રાફડો શાથી ફાટી નિકળે?
• વળી વિચાર થાય છે કે–ત્રણ પગલાં મૂકતાં ત્રણ લેકની રચના કરી દેવાની મહા સત્તાવાળા વિષ્ણુને–એક તારક નામના યે કયા કાળમાં કયાં
25
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org