________________
પ્રકરણ ૪ યુ. પૈારાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત્.
૫૩
સૃષ્ટિની ઉત્પત્તિના સંબંધે વિશેષ તક વિતર્ક કરવાનું છેડી દઈને માત્ર સમાન્ય વાતજ લખીને બતાવીએ છીએ—
વૈદિક ધર્માને ટકાવી રાખવા જે પાછલથી બ્રાહ્મણાદિક ધર્મ શાસ્ત્રો લખાયાં છે. તેમાં સૃષ્ટિની ઉત્પત્તિના સંબધે અનેક દેવા કલ્પવામાં આવ્યા છે, તેજ રીતિને અંગીકાર કરી પાછળથી અનેક સૂત્રેાની કલ્પિત રચનામા કરી વેદોમાં તે ગઠવી દેવામાં આવેલી હાવાથી યથાપણે એક પણ સૂક્ત લખાએલું જણાતું નથી. જે બ્રાહ્મણાદિક ગ્રંથાના લેખકા હતા તેજ વેદોને ફેરવવાવાળા હતા. વેદોના સૂક્તમાં એટલી વિશેષ ચતુરાઇ વાપરી છે કે વિષ્ણુ, અને મહાદેવને બાજુ ઉપર રાખી બ્રહ્માના નામથી સૂતા ગેાઠવી દીધાં. અનુભવના પ્રત્યક્ષ વિષયાની ચાતુરીમાં તેઓ ફાવતા, પરંતુ અતીન્દ્રિય જ્ઞાનના વિષયેામાં વૈદિક પંડિતા વખતે વખત ભૂલાજ પડતા આવેલા છે. હું સર્વજ્ઞ પુરુષોના આશ્રિત છું પણું સર્વજ્ઞ નથી તેથી મારી ભૂલ હશે તે સજ્જનોની પાસેથી ક્ષમા યાચી સુધારી લઇશ.
66
આ જગા પર વિશેષ વિચારવાનું છેાડી દઇને સૂચના કરૂ છું કે- અમે પાછલના ભાગમાં જૈનેતર અનેક પંડિતાના લેખે આપવાના છીએ, તેના વિચાર કરશેા તેની સાથે “ જૈન ઔર જગત્” મથાલાથી લક્ષ્મણ રઘુનાથ ભીડે નામના પંડિતના પણ એનેક લેખા–આપવાના છીએ, તેમાં “ જૈન ધમ એ વિશ્વવ્યાપી ધમ છે. ” તેના પ્રારંભમાં–“ જૈનધર્મ એ વિકૃત હિંદુ ધમ છે, એમ કહેવામાં આવે છે પરંતુ વસ્તુતઃ સનાતન અને પુરાતન એવા જૈન ધર્મનું વિકૃત સ્વરૂપ એ હિંદુ ધર્મ છે.” ઇત્યાદિક લેખ વિશેષ મનન પૂર્વક વિચારવાની ભલામણ કરૂ છું. પેાતાના મતમાં મુંઝાઇ રહેલાઓને સંક્ષિપ્તના લેખાથી ખરા સતેષ થતા નથી તેમની વિશેષ સમજૂતી થવાના હેતુથી મેં મારા ગ્રંથમાં કાંઇક વિશેષ લખવાના પ્રયત્ન કરેલા છે.
આ બધી સૃષ્ટિ પ્રવાહથી અનાદ્દિકાળની છે છતાં વૈશ્વિક મતવાળાઓએ–વેદોથી લઈને બ્રાહ્મણ ગ્રંથાર્દિક અનેક ધર્મગ્રંથામાં સૃષ્ટિને ઉત્પન્ન કરવાવાળા બ્રહ્માદિક અનેક દેવને કલ્પીને બતાવ્યા છે તેમાંના એક પણ લેખ પ્રમાણવાળા થયા હાય તેમ જણાતુ નથી. કારણ 'રામચ'દ્રજીએ વસિષ્ઠજીને પુછ્યું હતુ કે–બ્રહ્મા કાણુ ? અને કેવા ? તેના નિર્ણયજ ન થઇ શકા હતા તે પછી બ્રહ્માએ મધી સૃષ્ટિ ઉત્પન્ન કરી એ કયા પ્રમાણુથી માની લેવી ? તેમજ અનેક પુરાણાના લેખા જોતાં-બ્રહ્માની, વિષ્ણુની અને મહાદેવની જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org