________________
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧
શ્રીઋષભદેવને કેવળ જ્ઞાન થયાનું સાંભળી ભરતરાજા સપરિવાર આવ્યા. વંદન કરી ઉપદેશ સાંભળી ભરતના પાંચશે પુત્રાએ, સાતસે પ્રપૌત્રોએ અને ઋષભદેવની પુત્રી બ્રાહ્મી આદિ તેમજ અન્ય સ્ત્રીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી. મરૂદેવી માતા તે સમવસરણની ઋદ્ધિ જોઇ, વાણી સાંભળીને તરત કેવળજ્ઞાન પામી મેક્ષમાં ચાલ્યાં ગયાં. ભરતના મોટા પુત્ર જે ઋષભસેન (પુડરીક) હતા તે · સાર”દેશના‘ શત્રુજ્યપર્વત ઉપર માક્ષે ગયા તેથી તે પર્વતનું નામ પુડરીકગર એવું પડયું. કેટલાક કાળ સુધી વિચરી ઋષભદેવ ભગવાન્ પણ મોક્ષે ગયા. ત્યારબાદ ભરત અને બાહુબલી પણુ કેવળજ્ઞાન મેળવી માક્ષે ગયા.
'
૧૦૮
C
શ્રી ઋષભદેવની પાટે ૧ ભરત, ૨ સૂર્ય યશા, ૩ મહાયશ, ૪ અતિ અળ, ૫ મહાબળ, ૬ તેજવી, છ કીર્ત્તિવીય, અને ૮ દંડવીય આ આઠે . મહારાજાએ તા ક્રમથી પેાતાતાના પિતાની ગાદી ઉપર આવતા ગયા અને ભરતથી અડધું ( એટલે ત્રણ ખંડના રાજ્યના ભાતા થયા. તેમણે પણ દીક્ષા લઇ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને મેાક્ષમાં ગયા. ત્યારબાદ ઋષભદેવ નીજ પરંપરા અસ ંખ્યાત પાટ સુધી અવિચ્છિન્ન પણે ચાલી અને એજ પરપરામાં છેવટે જીતશત્રુ રાજા થયા. આ જીતશત્રુ રાજાની પાટે બીજા તી કર અજીતનાથ ભગવાન્ અને સગર ચક્રવત્તિ થયા. ( એમના ઇતિહાસ માટે જુઓ. આગળનું' પ્રકરણ
>
સ્તુતિ ।
" आदि ही को तीर्थकर, आदि ही को मिक्षाचर, आदिजिन आदि राय चा नाम आदि आदि । पंचमो ऋषभनाम पूरे सब इच्छा काम कामधेनु कामकुंभ कीने सब मादि मादि । मनको मिथ्यात्व मेटी भावसों जिनंद भेटी
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org