________________
૧૨૬
તત્ત્વત્રયી–મીમાંસા.
- ખંડ ૧
શિલાલેખાદિક વિષયના, અધ્યાપક કિવન્સ કલેજ બનારસ, પિતાને એક વ્યાખ્યાનમાં કહે છે કે–રવણે હિ દુર માત વધારે જમવલ” મર્ષિ उत्पन्न हुए वें दयावान् भद्र परिणामि पहेले तीर्थकर हुए है. .
જ્યારે બધા દેથી અને બધાએ મતેથી પહેલવેલા શ્રી કષભદેવજી અનેક પ્રમાણોથી સિદ્ધ થતા હોય તે પછી આઠમા અવતાર રૂપે કપેલે ભાગવત વાળાને મત એગ્ય છે એમ કેવી રીતે માની શકાય?
તે શિવાય સર્વ માન્ય પંડિત દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પિતાના પૂવ રંગ” નામના પુસ્તકના પૃ ૫૮ માં લખે છે કે-જેમ બૌદ્ધધર્મમાં બાધિ સત્વની કલ્પના છે, તેમ જૈનધર્મમાં તીર્થકરની કલ્પના છે, અને તેવીજ રીતે વૈદિક ધમેં જૈન અને બૌદ્ધધર્મની નકલ કરી અવતારની કલ્પના ઉભી કરી છે. એ કેટલાકને મત છે. વિષ્ણુના દશ અવતાર છે એમ મનાય છે. બીજી ગણત્રી પ્રમાણે ચોવીસ અવતાર ગણાય છે. દશ અવતારમાં બુદ્ધઅવતાર ગણાય છે, અને જેવીસ અવતારમાં રાષભદેવ છે એ ધ્યાનમાં લેવા લાયક છે.
પાક ઉપર ચઢાવેલા મણ અધમણ દાણામાંના એક દાણને ચાંપવા જે ( ડાથી ઘણા પ્રકારનું જ્ઞાન કરી શકાય તે) આ મારે ટુંક લેખ છે. જૈનોના ગ્રંથ-સંસ્કૃત, પ્રાકૃત તેમજ બીજી અનેક ભાષાઓમાં બહાર પડી ચૂક્યા છે. જીજ્ઞાસા ધરાવનાર સજન પુરૂષે પોતાનો નિશ્ચય પોતાની મેળે કરી શકે તે આ જમાને છે. પછી સત્યાસત્યને વિચાર કર્યા વિના અમારા પૂર્વજો એ કહ્યું હોય તે ખરૂં એમ જેઓ માનતા હોય તેમના માટે આ મારે પ્રયાસ નથી અને તેમને મનાવવાને માટે આગ્રહ પણ નથી. એ
૮માવતાર શ્રી કષભદેવના સંબંધે પુછેલાજટાશંકર જ્યચંદ્ર આદિલશાહના પ્રશ્નનો ઉત્તર.
છે ઈતિ વૈદિક મતે-વિષ્ણુના ૮મા અવતાર શ્રી ઋષભદેવ, તેમનું સ્વરૂપ, તેની સમીક્ષા અને જટાશંકરના પ્રશ્નોત્તર, પ્રકરણ ૯મું. સંપૂર્ણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org