________________
૧૨૪ તત્ત્વત્રયી–મીમાંસા.
- ખંડ ૧ વિષ્ણુનો અવતાર? ના હેડિંગવાળો લેખ લખી જેનોને અને સનાતનીઓને ઉત્તર આપવા પ્રેર્યા છે. તેથી મેં મારા જાણવા પ્રમાણે લખી મેકહ્યું છે આથી ઘણા લેકે સત્યાસત્યને વિચાર કરવાને અવકાશ લેશે માટે યોગ્ય સ્થાન આપી પ્રસિદ્ધ કરશે એવી આશા છે.” *
તેમણે લખ્યું છે કે –“જેનોના પહેલા તીર્થકરનું નામ રાષભદેવ છે. અને વિષ્ણુના (આઠમા ) અવતારનું નામ પણ અષભદેવ છે. આ બેઉ એકજ કે
ખા ને ખા પ્રભુ છે? અને તેનું પ્રમાણ શું? જેન અને સનાતની પંડિતે પ્રમાણ યુક્ત તેમનાં જીવનચરિત્ર ટુંકમાં પ્રગટ કરે તો ખુલાસે તરત નહીં થઈ જાય?”
આ વિષયમાં પ્રમાણ બીજું કયું? બને તરફને ઈતિહાસજ ગણાય બાકી તે વિચારેજ મુકી શકાય. તે સિવાય બીજું પ્રમાણ જ શકે નહીં.
બને તરફનો ઈતિહાસ જોતાં આ અવસર્પિણીના ચાલતા કાળમાં પહેલાં ઘણા લાંબા કાળ સુધી યુગળધર્મજ ચાલતું હતું, અને તે, વ્યવહારની પ્રવૃત્તિ વિનાને જ રહ્યો હતે. પછી યુગલધર્મના અંતમાં વિમળવાહન આદિ સાત (૭) કુલકરે થયા, તે પણ યુગલધમજ હતા છતાં પણ તેમનાથી કિંચિત્ વ્યવહારની શરૂઆત થતી ચાલી.
સાંભળવા પ્રમાણે આ વાત દશ હજાર લેકના પ્રમાણવાળા નગરપુરાજુના ભવાવતાર નામના ચૌદમા શતકમાં પણ છે
“કુરિવીરં ચૈવ પ્રથમ વિમાન.” ઇત્યાદિ.
અર્થાત આપણા આ ભરતખંડમાં બધાએ કુલકરેના બીજભૂત પહેલવેલા વિમલવાહન” નામનાજ કુલકર થયા છે.
આ સાત કુલકરેના અંતમાં છેલ્લા કુલકર નાભિરાજા જણાવ્યા છે. જેનો પણ આ સાત કુલકરેને તેજ પ્રમાણે માન આપે છે.
જેનો આ સાતમા નાભિકુલકરને અને મરૂદેવીને પણ યુગલ ધર્મજ બતાવે છે અર્થાત લગ્ન વ્યવસ્થા વિનાનું જડતું હતું એમ કહે છે, ત્યારે ભાગવત પુરાણમાં નાભિરાજાએ મેરૂપર્વતની દીકરી મેરૂદેવીની સાથે લગ્ન કર્યાનું બતાવ્યું છે. તેમજ યુગના આરંભમાં વિષ્ણુ ભગવાન સાક્ષાત્ પધાર્યાનું જણાવ્યું છે. જૈન ઇતિહાસ પ્રમાણે મેરપર્વતની દીકરી મેરૂદેવી નથી પણ નાભિકુલકરની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org