________________
પ્રકરણ ૮ મું. વૈદિક–વિષ્ણુના ૮મા અવાર શ્રી કષભદેવ. ૧૨૩
પ્રશ્ન-૩ષભદેવજી તીર્થકર કે વિષ્ણુ અવતાર?
સાહેબ! જેનોના પહેલા તીર્થકરનું નામ ઋષભદેવ છે અને વિષ્ણુના (આઠમા !) અવતારનું નામ પણ રાષભદેવ છે. આ બેઉ એકજ છે કે નેખા
ખા પ્રભુ છે અને તેનું પ્રમાણ શું? જૈન અને સનાતની પંડિત પ્રમાણ યુક્ત તેમનાં જીવન ચરિત્ર ટુંકમાં પ્રગટ કરે તે ખુલાશે તરત નહી થઈ જાય?
શ્રીમદ્ ભાગવતમાં ઉરૂક્રમને અર્થ રાષભદેવ કરેલ છે, અને બીજા પુસ્તકમાં ઉરૂક્રમ એટલે વામન એમ વાંચેલું છે ત્યારે ઉરૂકમ એટલે રાષભદેવ કે વામન
શ્રીમદ્ ભાગવતમાં આઠમા અવતારનું નામ ઉરૂકમ લખ્યું છે, અને પંદરમા અવતારનું નામ વામન લખ્યું છે એ રીતે ઉરૂકમ ને વામન ને ખા છે. એકજ નથી ત્યારે ભાગવતમાંનું ખરૂ કે પિલા પુસ્તકમાંનું ખરૂં.
વિષ્ણુના ચોવીસ અવતારમાં જ (૧) ભદેવજીનું જે ચિત્ર છાપ્યું છે તે જૈનના પ્રથમતીર્થકરની મૂર્તિ જેવું જ છે, તેજ પ્રમાણે વિષણુના બુદ્વાવતારનું ચિત્ર પણ બુદ્ધની મૂર્તિ કે જેનોના તીર્થકરની મૂ તે જેવું જ છે. મારી પાસે જુદાં જુદાં બે ચિત્રપટ છે તે બન્નેમાં આમજ છે.
- રાષભદેવનું ચરિત્ર શ્રીમદ્દ ભાગવતના પાંચમા સ્કંધના ચેથા અધ્યાયથી છઠ્ઠા અધ્યાય સુધીમાં પણ આપ્યું છે આ છઠ્ઠા અધ્યાયમાં અહંનને પણ પ્રસંગ છે. જેનો અને માને છે. જુઓ –
सर्वज्ञा. जितरागादिदोषस्त्रैलोक्यपूजित।
यथास्थितार्थवादी च देवोऽर्हन् परमेश्वर : ॥ અહન બુદ્ધ ધર્મના મહાપુરૂષને કહે છે. જૈન શબ્દનો અર્થ જૈન અને બુદ્ધિ બેઉ થાય છે. મહાવીર વરાહાવતારને પણ કહેલ છે. આ બધુ બૌદ્ધ, જૈન ને વૈષ્ણવ ધર્મનું અકય દર્શાવે છે. (જટાશંકર જયચંદ્ર આદિલશાહ.) ઉત્તર
શ્રી ઋષભદેવજી તીર્થકર કે વિષ્ણુને અવતાર ? (ઉત્તર લખનાર દક્ષિણવિહારી મુનિશ્રીઅમરવિજયજી. ભરૂચ.). “શ્રીયુત જટાશંકર જયચંદ્ર આદિલશાહે “શ્રી ઋષભદેવજી તીર્થકર કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org