________________
- - -
-
૧૧૨
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧
ભારતની આઠ - પાટ સુધી બ્રાહ્મણની ભક્તિ રાજ્ય તરફથી થતી રહી. અને “યથા રાગ તથા પ્રા.” ના અનુસારે પ્રજા પણ બ્રાહ્મણની ભક્તિ કરતી રહી. અને સર્વ લેક બ્રાહ્મણેને પૂજનીય માનતા રહ્યા. આઠમાં તીર્થકર ચંદ્રપ્રભ સુધી તે તે બ્રાહ્મણે વ્રતધારીઓ અને જૈન ધર્મની દૃઢ શ્રદ્ધાવાળા પwા શ્રાવક થતા રહ્યા. અને જૈન ધર્મ પણ અવિચ્છિન્નપણે ચાલતે રહ્યો. આઠમા તીર્થંકર અને નવમાં તીર્થકરના મધ્યમાં ઘણા લાંબા કાળ સુધી ન તે કઈ સાધુ, તેમજ ન તે કઈ શ્રાવક, કે ન હતું કેઈ ન ધર્મ ગ્રંથ અર્થાત જૈનધર્મને સર્વથા લેપજ થઈ ગયે હતો.
હવે લેકે ધર્મને રસ્તે કેને પૂછે? આ સ્થિતિમાં સત્યશ્રદ્ધાથી રહિત અને કેવળ સ્વાર્થ પૂરતા જ ગ્રંથનું પઠનપાઠન કરી પ્રજાથી નિર્વાહ કરવાને ધંધે લઈ બેઠેલા બ્રાહ્મણનેજ ધમને રસ્તે પૂછવાનો વખત આવ્યો. એટલે તેઓ ધર્મના નેતાનું અભિમાન ધરાવતા, અવસર પ્રમાણે પિતાના લાભને (સ્વાર્થને) જ ધર્મ લેકેને બતાવતા અને પુસ્તક પણ તેવા જ પ્રકારના લખીને મૂકતાં હતાં.
જ્યારે નવમા તીર્થકર સુવિધનાથ (પુષ્પદંત ભગવાન) સર્વજ્ઞ થઈ અનાદિના સત્યતને પ્રકાશ કરવા લાગ્યા ત્યારે તે બ્રાહ્મણેમાંના કેટલાક નેતૃત્વના અભિમાનને ધરાવતા, ઈદ્રિના વિષયને માટે પ્રજાથી અનેક પ્રકારના લાભને મેળવતા અને ત્યાગ વૈરાગ્યને તિરસ્કાર જાહેર કરતા તેમ શ્રેષબુદ્ધિથી સાધુઓની પણ અવજ્ઞા કરવા લાગ્યા. એટલું જ નહી પણ ભરતરાજાથી ચાલતા આવેલા વેદૃના વિષયને પણ ફેરવી નાંખી પિતાની અનુકુળતા પ્રમાણે તેમાં ગોઠવણ કરી લીધી અને તેનાં નામે પણ બદલી નાંખી બીજાં નામેથી તે પ્રસિદ્ધ કર્યા.
ઇતિ જૈન પ્રમાણે શુદ્ધ વેદમાં વિકારની શરૂઆત
સાંખ્યમતની ઉત્પત્તિ.
RU
mir
ડષભદેવને કેવળજ્ઞાન થયા બાદ “વિનીતા” નગરીમાં ભારતના પાંચ પુત્રોએ તેમની પાસે દીક્ષા લીધી હતી. તેમાં મરીચિ નામે પણ એક તેમના પુત્ર હતા. તેણે પિતાથી જૈન દીક્ષાનું પાલન
ન થવાથી પિતાના મનથી એક નવીન વેશ કરાવ્યું તે એવી રીતે જો કે-સાધુઓ મન, વચન અને કાયા એ ત્રણ દંડથી વિરક્ત છે હું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org