________________
----
--
-
૧૧૦
તત્વત્રથી--મીમાંસા. -
ખંડ ૧
પ્રકરણ ૮ મું.
શુદ્ધ વેદ અને બ્રાહ્મણત્પત્તિ,
'દિવસે વડષભદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે દિવસે જ ભારત રાજાની આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેના બળથી ભરતચકિએ સર્વ રાજાઓની પાસે પિતાની આજ્ઞા મનાવી તેથી પૃથ્વીના એક ભાગ ગણાતા આ ખંડનું નામ ભરતખંડ એમ પ્રસિદ્ધ થયું. જ્યારે નાના ૯૮ ભાઈઓ પાસે પણ પિતાની આજ્ઞા મનાવવા ભરતે તે મોકલ્યા ત્યારે તે
બધા ભેગા થઈ એવા વિચાર ઉપર આવ્યા કે પિતાજી કહે તેમ કરવું. આથી તેઓ ભગવાન પાસે ગયા. ભગવાને પોતાના જ્ઞાનથી તેમની સ્થિતિ પાકેલી જોઈ તેમને એ વૈરાગ્યને ઉપદેશ કર્યો કે તે બધાએ દીક્ષાજ અંગીકાર કરી. પણ ભારત રાજાની તે ઘણે અપકીર્તિ થઈ તેથી ભારત રાજાએ પકવાનનાં પાંચશે ગાડાં ભરાવી ભાઈઓને ભેજન કરાવી ક્ષમા માંગવાના ઈરાદાથી પિતે ભગવાન પાસે ગયા. ભગવાને ભરતને જણાવ્યું કે ત્યાગી સાધુઓ રાજ્યપિંડ ગ્રહણ કરે નહી. ત્યારે ભારત રાજા ઘણાજ ઉદાસ થયા તેથી શકેંદ્ર કહ્યું કે તમારાથી ગુણાધિક વ્યક્તિઓને ભેજન કરાવે, તેમના વચનથી ભરતે ગુણવાન શ્રાવકને ભજન કરાવી પતે કૃતાર્થ થયા. અને તે શ્રાવકને કહ્યું કે તમે ધંધે જિગાર છે દઈ, પઠન પાઠન કરી કરાવી ધર્મનાં કાર્ય કરતા રહો, અને મારા રડે ભોજન કર્યા કરે. વળી મારા દરવાજાની પાસે બેસી મને હમેશાં ચેતવણી કરતા રહે કે “જિત મવાનું વતે માં તસ્માન મા ઇન મા ” ( અર્થ–તું કર્મથી જીતાએલ છે, ભય વધે છે તેથી જેને માર નહી, માર નહી.) ભરત રાજાની આ ઈચ્છાને તેઓએ માન્ય કરી અને તેમની સૂચના મુજબ તેમને ઉપદેશ કરતા રહ્યા, તેથી ભારત વિચાર કરતે કે હું વિષયેથી અને કામ કોધાદિ શત્રુઓથી સદા છતા છું. એ વિચાર થતાં પાછા સાવચેતીમાં આવતા.
કેટલાક સમય સુધી આવી પ્રથા ચાલ્યા પછી રસયાઓને પિકાર થયો કે સાહેબ ! જમનારાઓનું ટેળું ઘણું વધી પડયું છે. અને ખરા ખેટાની ગણના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org