________________
૧૧૮
તત્ત્વત્રયી મીમાંસા.
ખંડ ૧
સહન કરવાં, આ લેાકમાં દુઃખ છે એમ જાણવું, તત્ત્વ જાણવાની ઇચ્છા કરવી તપ, સકામકર્માંના ત્યાગ, ઇશ્વર નિમિત્તેજ કમ કરવાં, સત્સંગ કરવો, ઇશ્વરના ગુણા ગાવા, વૈરને ત્યાગ કરવા, સર્વ ઉપર સમદષ્ટિ રાખવી, શરીર અને ઘર ઉપરની અહંતા–મમતાના ત્યાગ કરવા, પ્રાણ, ઈંદ્રીયે। અને મનને વશ કરવાં, વાણીને નિયમમાં રાખવી, યાગ, ધૈર્યાં, પ્રયત્ન, અને વિવેક એ ઉપાચેા વડે પેાતાના અહંકારના ત્યાગ કરવા.
હે પુત્રો ! તમે સવ મારા સત્ત્વગુણી સરીરમાંથી ઉત્પન્ન થયા છે. માટે તમા મત્સરના ત્યાગ કરી, મેાટા ભાઇ સહેાદર બધુ ભરતની સેવા કરો, તેની સેવા એજ મારી સેવા સમજવી. તે પછી તેમને નેત્રોને ઉપદેશ આપ્યા પછી પોતાના સેા નેત્રમાંથી મેઢા ભરતને રાજ્યાભિષેક કર્યા અને પોતે
રાજ્ય
૧૧૮
તત્ત્વત્રયી મીમાંસા.
ખંડ ૧
સહન કરવાં, આ લેાકમાં દુઃખ છે એમ જાણવું, તત્ત્વ જાણવાની ઇચ્છા કરવી તપ, સકામક્રમના ત્યાગ, ઇશ્વર નિમિત્તેજ કર્મ કરવાં, સત્સંગ કરવા, ઇશ્વરના ગુણા ગાવા, વૈરને ત્યાગ કરવા, સર્વ ઉપર સમદ્રષ્ટિ રાખવી, શરીર અને ઘર ઉપરની અહંતા–મમતાના ત્યાગ કરવા, પ્રાણ, ઈંદ્રીયે અને મનને વશ કરવાં, વાણીને નિયમમાં રાખવી, યાગ, ધૈર્યાં, પ્રયત્ન, અને વિવેક એ ઉપાયા વડે પેાતાના અહંકારના ત્યાગ કરવા.
હે પુત્રો ! તમે સવ મારા સત્ત્વગુણી સરીરમાંથી ઉત્પન્ન થયા છે માટે તમા મત્સરના ત્યાગ કરી, મેાટા ભાઇ સહેાદર બધુ ભરતની સેવા કરો, તેની સેવા એજ મારી સેવા સમજવી. તે પછી તેમને નેત્રોને ઉપદેશ આપ્યા પછી પેાતાના સેા નેત્રામાંથી માટા ભરતને રાજ્યાભિષેક કર્યો અને પાતે રાજ્ય ખટપટના ત્યાગ કરી ઉન્મત્ત પુરૂષની પેઠે નગ્ન થઇ, છુટા કેશ મુકી, એક શરીર સાથેજ બ્રહ્માવત માંથી બહાર નાકળી પડયા. અવધૂતના વેશમાં ફરતા ઋષભ દેવ, તે પછી લેાકમાં મૂર્ખ આંધળા, બહેરા, અને ભૂતપિશાચ માફક વર્તાવા લાગ્યા. મૌનવ્રત લઇસ સ્થળે ફરવા લાગ્યા, પાતે આત્મા અને અનાત્માના અનુભવ વડે પેાતાના સ્વરૂપમાંજ રહેતા તેથી તેમને આ દેહ ઉપર જરાપણ અભિમાન નહાતુ' અને મન એક અખંડાકાર વૃત્તિમાં રહેતું હતું.
શરીરની
માn
તેનાથી શરીર પ્રશ્ર્વીન શાં શાં હતા કે શહી
ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org