________________
પ્રકરણ ૯ મું.
વૈદિકે આઠમા અવતાર શ્રી ઋષભદેવ.
૧૧૯
૧ કામ, ક્રોધ, ૩ મદ, ૪ લેમ, ૫ શોક, ૬ મેહ, ૭ ભય એ કર્મનાં બંધન છે અને આ સર્વનું કારણ મન છે. તે મનની સાથે કર્યો વિવેકી પુરૂષ મિત્રતા કરે?
આ પ્રમાણે રાષભદેવે પણ મનનો વિશ્વાસ ન કરતાં અનેક દેશમાં ગાંડાની પેઠે ફરતા કુટકાચલના ઉપવનમાં જઈ ચઢયા. તે પછી તે વનમાં દાવાનળ સળગે અને તે દાવાનળમાં રાષભદેવને દેહ પણ બળી ગયે.
આ પછી કેક, વે , અને કુટક દેશના રાજા “અહ”ને તે તે દેશના લેકે પાસેના ઋષભદેવનું ચારિત્ર સાંભલીને અધર્મ વૃદ્ધિ થતાં જૈનપથને પ્રવર્તાવ્યો. તે મત વેદ તથા ધર્મશાસ્ત્રમાં કહેલી પવિત્રતા તથા સદાચારને ત્યાગ કરશે એવું ભાગવતમાં છે. તે મતમાં પોતાની ઇચ્છાથી નહાવું નહી, આચમન કરવું નહી. પવિત્રતા રાખવી નહી, માથાના કેશ ચુંટી કાઢવા વિગેરે નિયમો છે.
જેનો શ્રેષભદેવને પિતાના પ્રથમ તીર્થકર માને છે તે વાત હવે પછી આવશે.
આ ભગવાનને અવતાર રજો ગુણી લેકે ને મોક્ષમાર્ગને ઉપદેશ કરવાને માટે થયે હતે.
આ પ્રમાણે ત્રાષભદેવ ભગવાને પરમહંસ થવાને બોધ પિતાના ચારિત્રથી પ્રજાને આપ્યો હતે. આગળ જતાં પૃ. ૪૮૦ ઉપર પ્રકરણ ૭૨ મામાં લખે છે કે –
(૩) “જૈનધર્મ પ્રવર્તક અહંત-અરિહંત. જૈનધર્મ પ્રવર્તક અહંતને જન્મ બિહાર પ્રાંતના પટણા શહેરમાં થયે હતું. જેનધર્મ પરલોકને માનતા નથી. મહાત્મા અષભદેવ પરમહંસ થયા ત્યારે કેક, બક નામે દેશના રાજાઓ તેમના બાહ્યાચાર જોઈ બાહ્યકમને ત્યાગ કરી તેમની પાસે દીક્ષા લીધી હતી. એ વખતથી જૈનધર્મ શરૂ થશે. તેમને બૌદ્ધના જગત ક્ષણિક છે. તે મતનું ખંડન કરી પિતાને ધર્મ સ્થાપ્યો હતે.
" તેમને સિદ્ધાંત એ છે કે-જગતને કર્તા એ કેઈ ઈશ્વર સિદ્ધ થઈ શક્તો નથી. જે મુક્ત થઈ ગયા છે તેજ ઈશ્વર છે. તેને “જિન” અર્થાત્ અરિહંત 'હે છે. આંત્મા સર્વવ્યાપી કે એક પણું માનતા નથી. જીવ અને અજીવ બને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org