________________
૧૨૦ તત્ત્વત્રથી–મીમાંસા.
ખંડ 1 અનંત છે. જીવ પ્રતિશરાર ભિન છે. અનાદિ સિદ્ધ દ્રવ્ય શકિત, પદાર્થોને સ્વભાવ જડ ચેતનાદિ બતાવે છે, અને કાળ, સ્વભાવ, નિયતિ, કમ અને પુરૂષાકાર એ પાંચ ઉપાદાન મળવાથી વસ્તુમાત્ર બનતી જાય છે. આ ઇત્યાદિ છે ઈતિ વૈદિકે-૧ નાભિરાજા, ૨ ઈશ્વરાવતાર, ૩ જૈનધર્મ પ્રવર્તક
અહંત-એમ કલમત્રણનું સ્વરૂપ
જૈન અને પૌરાણિકમતના ઋષભદેવની સમીક્ષા.
આ અનાદિકાળના જગતમાં છે અને પરમાણુઓ અનાદિના છે, માત્ર ઇશ્વર પ્રેરક છે. આ મત સ્વામી દયાનંદ સરસ્વતીજીએ પ્રકાશ્યો છે. પરંતુ જૈના ઈશ્વરની પ્રેરણને ઠેકાણે સ્વકૃત પુણ્ય પાપના વેગે (સૂક્ષ જડના સંબંધથી) ઉંચનીચ નિમાં જે ભટકે છે એમ કહે છે. અને અતમવાળા બે સુમ શરીર જનો સાથે રહેવાનું નામ માત્રથી બતાવે છે. તેને જૈનો તેજસૂ અને કામણ શરીરથી ઓળખાવી લાખે કલોકથી વિચાર કરીને બતાવે છે.
વિસ કેટકેટી સાગરોપમના પ્રમાણુવાળા એક કાળચકમાં અવસર્પિણી ઉત્સપિણી–રૂપ બે વિભાગ છે. એકકના છ છ આરા છે. તે દરેકના ત્રીજા અને રોથા આરામાં ધર્મની પ્રવૃત્તિને કાળ જેશ ભરને હોય છે.
આ ચાલુ કાળ અવસર્પિણીને છે, એના ત્રીજા આરાના અંતમાં તે અનાદિકાળના ભટક્તા જેમાંથી તેવા પુણ્યના ગવાળા સાત કુલકરે થયા તેમાં સાતમા (છેલ્લા) નાભિરાજા હતા. તેમના પુત્ર ઋષભદેવથીજ યુગધર્મબંધ પડીને સર્વ પ્રકારના વ્યવહારની તેમજ સત્ય ધમની પ્રવૃત્તિ થવાથી એક્ષમાર્ગની પ્રવૃત્તિ પણ શરૂ થએલી છે.
દશ હજાર કલેકના પ્રમાણવાળા નગરપુરાણના ભવાવતાર નામના ચૌદમા શતકમાં પણ નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે
कुलादिबीजं सर्वेषां, प्रथमो विमल वाहन: (१)।
चक्षुष्मान्च २ यशस्वी ३ चाऽभिचंद्रोऽथप्रसेनजित् ५ ॥ मरुदेवश्च ६ नाभिश्च७, भरते कुलसत्तमाः । अष्टमो मरुदेव्यां तु, नामेर्जात उरुक्रमः ॥
दर्शयन् वर्त्म वीराणां सुरासुरनमस्कृतः । नीतित्रयस्य कर्ता यो युगादिप्रथमो जिनः ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org