________________
પ્રકરણ ૯ મુ. વૈદિક આઠમા અવતાર શ્રી ઋષભદેવ.
११७
તેમનાથી નિરંતર દૂર રહેતી. તે સમષ્ટિવાળા, શાંત ગુણવાળા, સર્વ પ્રાણીઓ સાથે મિત્રતા રાખનારા, તથા મહાદયાલુ હતા. તેમ કેવલ આનંદના અનુભવ કરનારા એક ઇશ્વર હતા, તેા પણ પ્રાકૃત મનુષ્યાની પેઠે કર્યાં કરતા હતા અને નાશ પામેલા ધર્મોનું પેાતે આચરણ કરીને અજ્ઞાની લોકોને તે પ્રમાણે ધર્માચરણ કરતાં શીખવતા હતા તેમ ધમ, અથ, યશ, પ્રજા, વૈભવના ઉપભાગ તથા મેક્ષ આ સર્વાંના સંગ્રહ કરીને ખીજા લેાકેાને ગૃહસ્થાશ્રમમાં સ્થાપવા લાગ્યા. કેમકે–આ જગતમાં મહાપુરૂષોનાં આચરણાને લેાકા માન્ય કરે છે. આ પ્રમાણે ઋષભદેવ વેદનું રહસ્ય જાણતા હતા, તથાપિ પ્રજાનુ` પાલણ કરવા લગ્યા. તેમણે સયજ્ઞા સા સા વખત કર્યા હતા. એ વખતે કોઇ પણ પુરૂષ બીજાની પાસેથી કાઇ પણ વસ્તુ લેવાની દચ્છા કરતા નહી. સવ કાઇ પાતાના રાજા ઋષભદેવજી ઉપર વધુ સ્નેહના વિકાશ થાય તેવું ઇચ્છતા હતા.
એક વખતે ઋષભદેવજી ફરતા ફરતા બ્રહ્માવત્તનામના દેશમાં આવ્યા અને ત્યાં મોટા બ્રહ્મઋષિઓની સભામાં પેાતાના પુત્રાને ઉપદેશ આપવાના મિષથી પ્રજાને ઉપદેશ આપવા માટે આ પ્રમાણે કહેવા લાગ્યા.
જે દુ:ખકારક વિષયે ભુંડાને પણ મળે છે તેવા દુ:ખકારી વિષચે ભાગવવાને મનુષ્ય લેાકમાં તમારૂ અંત:કરણ શુદ્ધ થાય અને અંતઃકરણની શુદ્ધિથી તમને પરબ્રહ્મનું અનંત સુખ મળે, મહાપુરૂષોની સેવા એજ મુકિતનું દ્વાર છે. અને સ્ત્રીઓના સંગીના સંગ કરવા એજ નરકનું દ્વાર છે. જે સમાનભાવવાળા છે તેને મહાત્મા જાગુવાર પુરૂષ જયારે ઇંદ્રિયાને પ્રસન્ન કરવા માટે કર્મ કરે છે ત્યારે તે ભાવિનાના થઈને જરૂર પાપ કર્મ કરે છે. અને પાપકર્મને લીધે આ દ્વેષ ઉત્પન થાય છે. તે દેહ મિથ્યા છે છતાં પણ દુઃખ આપે છે, માટે પાપકમ કરવાં નહી. જયારે અવિદ્યા વડે આત્મસ્વરૂપ ઢંકાઇ જાય છે ત્યારે કમ મનને વશ કરે છે અને મન પુરૂષને કર્માધીન કરી મૂકે છે, માટે પુરૂષ જ્યાં સુધી વાસુદેવ એવા હું તેના વિષે પ્રીતિ કરતા નથી ત્યાં સુધી તે દેહના બંધનમાંથી છુટતા નથી. પુરૂષ તથા સ્ત્રી એકઠાં મળીને દંપતી ભાવથી રહેવા માંડે છે, ત્યારે તેની વચ્ચે ખીજી નવી અભિમાનરૂપી એક દઢ ગાંઠ અંધાય છે. એમ વિદ્વાના કહે છે... અને અભિમાનને લીધે ઘર, ક્ષેત્ર, પુત્ર, સગાં સંબંધી, તથા ધન વિષે ‘હું અને મારૂં ' આવા મેહ થાય. માટે મનુષ્ય જ્યારે કમથી બંધાયલી ગાંઠને પાચી કરે છે ત્યારે તે દ ંપતીપણામાંથી છુટે છે અને પછી અહંકારના ત્યગ કરી, તેમાંથી મુકત થઇ પરમપદને પામે છે. તેને માટે ઇશ્વર વિષે ભક્તિ, ગુરૂની સેવા, તૃષ્ણાના ત્યાગ, સુખદુઃખને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org