________________
પ્રકરણ ૯ મું.
વૈદિકે ખાઠમા અવતાર શ્રી ગષભદેવ.
૧૧૫.
ન
vvv vvvvvvvvvvv
- ૧૧
પ્રકરણ ૯ મું. વિષ્ણુના આઠમા અવતાર શ્રી રામદેવ.
- ગવતાદિ વૈદિક પુરાણોમાં રાષભદેવને ઉરૂક્રમના નામે વિષ્ણુના
આઠમા અવતાર રૂપે કર્યો છે. જેનોના અષભદેવ અને પૌરાણિક
ના ( વિષ્ણુના ૮મા અવતાર ) ઋષભદેવ એક છે કે ભિન્ન એમ : કેટલાક વિદ્વાનોના મનમાં સંશય થાય છે, પરંતુ તેમના પિતાનું : નામ નાભિરાજા, માતા મરૂદેવી (પૌરાણિક મત પ્રમાણે મેરૂદેવી)
તેમના પુત્રો, અને ઉચ્ચ દરજજાના ગીશ્વર હોવાનું બને મતમાં સામ્ય છે. તેથી અમારા મંતવ્ય મુજબ બને અષભદેવ એકજ વ્યકિત સંભવે છે. હરકેઈ માણસ એકની એક ચીજને ભિન્નરૂપે બતાવવા ઈચ્છતે હોય તે તેને તેમાં કંઈ ને કંઈ ફેરફાર અવશ્ય કરજ પડે. પુરાણુકાએ અષભદેવની પૂર્વેના સાત અવતારે મસ્યાદિક પશુજાતિનાં કયાં છે ત્યારે જૈન મતમાં તેમના પૂર્વે સાત કુલકરે (હકારાદિ નીતિના ચલાવનાર) થયાને સ્પષ્ટ ઉલ્લેખ નજરે પડે છે. (જુઓ આગ્રંથમાં) તે સાત કુલકરેના હિસાબે ગણવા જઈએ તે અષભદેવ આઠમાજ છે. એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. વિશેષ માટે જુઓ આજ પુસ્તકમાં શ્રીયુત્ જટાશંકર જયચંદ્ર આદિલશાહના પ્રશ્નો ઉત્તર ).
(૧) પૈરાણિક મતે નાભિરાજા. . વધર્મનિષ્ટ દૈવી જીવન–પૃ. ૬૬માં લખ્યું છે કે- અગ્નિધ્રરાજાના મરણ પછી તેમના પુત્ર નાભિરાજાએ મેરૂ પર્વતની દીકરી મેરૂદેવી સાથે લગ્ન કર્યું. ભગવાને યજ્ઞપુરૂષનું યજન કરવા માટે યજ્ઞને આરંભ કર્યો. રાજાની શ્રદ્ધા ઉપરથી પિતાનું મહરરૂપ પ્રગટ કર્યું. ભગવાનના દર્શન કરીને ઋષિમુિએ સ્તુતિ કરવા લાગ્યાકે-“હે ઉત્તમત્તમ મહાપુરૂષ! અમે લેકે મૂઢ છીએ, તથા ખરૂ કલ્યાણ શું છે તે જાણતા નથી. સર્વ પાપને નાશ કરનારાં તમારાં નામો અમારી વાણીમાં વાસ કરે.
વળી બીજે વર માંગીએ છીએ કે-આ અમારા રાજર્ષિ પુત્રની કામના વાળા છે જેથી આપને સંતાન માટે સેવે છે, માટે હે દેવના દેવ ! તમે તેમની કામના પૂર્ણ કરે. એવી પ્રાર્થના છે. ભગવાન બોલ્યા કે હે ઋષિઓ તમે સત્યવાદી એવા આ રાજાને મારા જે પુત્ર થાય એ અતિદુર્લભ વર માં પણ એક અદ્વિતીય રૂપ હેવાથી મારા જેવું જ છું અર્થાત્ બીજે કઈ નહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org