________________
K
૧૧૬ તત્ત્વત્રયી–મી સા.
ખંડ ૧ તથાપિ બ્રાહ્મણનું બેલવું મિથ્યા થવું જોઈએ કેમકે ઉત્તમ બ્રહાણેનું ફળ મારંજ મુખ છે તેથી તેમનું બોલવું સત્ર થવું જોઈએ. મારા જેવે બીજે ન મળવાથી હું પિતે નાભિરાજાને ઘેર એ૫ અંશવડે પુત્ર થઈને અવતરીશ. આ પ્રમાણે કહી ભગવાન અંતર્ધાન થયા- તે પછી ભગવાન વિષ્ણુ નાભિરાજાનું કલ્યાણ કરવાની ઈચ્છાથી નાભિરાજાના અંતઃપુરમાં તેમનાં સ્ત્રી મેરૂદેવીના ઉદરથી મુંદ્ધ સત્ત્વગુણી રૂપે અવતર્યા.”—
(ર) ઇશ્વરાવતાર ૩ષભદેવઆજ પુસ્તકના પૃ ૬૭ થી લખ્યું છે કે- “ઇશ્વરને આઠમો અવતાર અષભદેવને થયે હતે. નાભિરાજાને ત્યાં ભગવાનને પુરૂષરૂપે જન્મ થયો તેથી સર્વને અત્યંત હર્ષ થયો. તે પુત્રના હાથ, પગ, ઉપર શંખ ચક્ર, રથ, પતાકા વિગેરે ભગવાનના ચિહે જોવામાં આવ્યા સાથે તેમને મહિમા દિવસે દિવસે વધવા લાગ્યું. તેનાં તેજ, બળ, લક્ષમી, યશ, વીર્ય, તથા શૌર્યને જોઈ પિતાએ પુત્રનું નામ ઋષભ (શ્રેષ્ઠ) એવું નામ પાડયું. - એક વખતે ભગવાન ઈંદ્ર તેમની સાથે સ્પર્ધા કરીને તેમના દેશમાં વૃષ્ટિ કરી નહી તે જાણીને ગીશ્વર એવા ભગવાન અષભે તેમની મૂર્ખતા ઉપર હસીને પિતાની યોગમાયાના બળથી અજનાભ નામના પિતાના ખંડમાં વૃષ્ટિ કરી. નાભિરાજા માયાવડે “આ મારે પુત્ર છે ” એવી રીતે આનંદના ઉભરાથી લાડ લડાવી આનંદ માનવા લાગ્યા પછી રાષભદેવને રાજ્યાભિષેક કરી પિતે મેરદેવીની સાથે બદ્રિકાશ્રમમાં જઈ તીવ્ર તપવડે નર અને નારાયણની ઉપાસના કરતાં જીવનમુક્ત થયા.
ત્યાર પછી કાષભદેવ લેને ધર્મ કર્મનું આચરણ શીખવવા માટે પિતે ગરને ઘેર રહી વિદ્યાભ્યાસ કર્યો અને ગુરૂએ તેમને વિદ્યાભ્યાસ કરાવ્યું. તે પછી તેમણે ઈદ્રની કન્યા જયંતી સાથે લગ્ન કર્યું અને પિતાની સ્ત્રી વિષે પિતાના જેવાજ સે પુત્રોને ઉત્પન્ન કર્યા. જે નેત્રોમાં સર્વથી મોટા, ઉત્તમ ગુણવાળા ભરત નામના પુત્ર હતા. તેમના નામ ઉપરથી આ ખંડને ભારતવર્ષ એમ કહે છે. બીજા પુત્ર પણ વિનયવાળા, વેદ વિદ્યામાં નિપુણ અને શુદ્ધ અંતઃકરણ વાળા હતા.
ભગવાન શ્રષભદેવ સ્વતંત્ર હતા. અનર્થની પરંપરાઓ પિતાની મેળે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org