________________
પ્રકરણ ૭ મું. જેના આધ તીર્થંકર શ્રી ઋષભદેવ.
૨૯
ચઢતાંજ તે કાળમાં (ત્રીજા આરામાં) અતિ ઉચ્ચકેટી ઉપર ચઢી આવવાથી તેમને આ સંસારથી છુટકારે થઈ ગયે, અને આપણા છુટકારાને હજુ પત્તો નથી. || ઇતિ જેનોના પ્રથમ તીર્થકર શ્રી રાષભદેવ કોણ હતા?
ક્યાંથી આવ્યા? નું સ્વરૂપ
શ્રી ઋષભદેવના પૂર્વજ (કુલકરે). આ દુનિયા અનાદિ કાળથી ચાલતી આવે છે, અને સદાકાળ આજ સ્વરૂપમાં રહેવાની, અનંતાં કાળચક્રો થઈ ગયાં, અને ભવિષયમાં પણ અનંતાં કાળચકો થયા કરવાનાં. દરેક કાળચકમાં એક અવસર્પિણ (ઉતરતો) કાળ, અને બીજે ઉત્સર્પિણી (ચઢતે ) કાળી હોય છે. અને એકેકના છ-છ આરા (વિભાગ) હોય છે. અવસર્પિણના પહેલાંના ત્રણ આર, અને ઉત્સપિરણીના પાછળના ત્રણ આરા ઘણાજ સુખરૂપ હોય છે. ( વિશેષ માટે જુઓ બીજું પ્રકરણ ).
આ ચાલુ કાલ અવસર્પિણીને છે. આના પણ પ્રથમના ત્રણ આરામાં રાજા પ્રજાની વ્યવસ્થા વગર લેકે સ્વતંત્રપણે સુખરૂપે વિચરતા. ત્રીજા આરાના અંતે કાળની ફેરફારી થતાં ક્રમથી નાયક રૂપે સાત કુલકરે થયા. (તેમને પૌરાણિકે એ સખ્ત મનુના નામથી ઓળખાવેલા છે.)
- એમનાં નામ. પત્નીનાં નામ, ૧ વિમળવાહન કુલકર. ચંદ્રયશા ૧ . . ૨ ચક્ષુમાન ,
ચંદ્રકાંતા. ૨ ૩ યશવાનું છે સુરૂપા. ૩ ( ૪ અભિચંદ્ર , પ્રતિરૂપા. ૪ ૫ પ્રશ્રેણિ છે
ચક્ષુકાંતા. ૫ ૬ મરૂદેવ ,
શ્રીકાંતા. ૬ ૭ નાભિરાજા છે
મરૂદેવી. ૭ આ સાતે કુલકરે “ગંગા” અને “સિંધુ નદીના મધ્ય ભાગમાં થયા છે. બીજા વંશના કુલર ગણિએ તે ઋષભદેવ વિના ૧૪ કુલકર થાય છે. અને ઋષભદેવ પંદરમા કુલકર ગણાય છે. પ્રથમનાં સર્વ યુગલિયાને નિર્વાહ કલ્પવૃક્ષથી થતું. પણ ત્રીજા
આરાના અંતમાં કાળની હાનિ થતાં કલ્પવૃક્ષે ઓછાં કુલકર થવાનું કારણ - S
છે
થઈ ગયાં એટલે તે કલ્પવૃક્ષની યુગલિકે માલેકી કરવા જતાં તેમનામાં ઝગડા થવા લાગ્યા. પણ હવે તેમને ન્યાય કેણ કરે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org