________________
પ્રકરણ ૭ મુ.
જૈનનાઆવતીથંકર શ્રી ઋષભદેવ.
૧૦૫
પગા પર પાણી ઢળ્યું. દ્રે તેમને વિનીત જાણી, વૈશ્રમણ દેવને હુકમ કરી નગરી વસાવી ‘વિનીતા’ નગરી નામ સ્થાપન કર્યું. અને જંગલમાંથી લાવીને હાથી—ઘેાડાદિકના પણ સંગ્રહ કર્યાં. પ્રભુએ ચાર વંશની સ્થાપના કરી. તે આ પ્રમાણે.
દડાર્દિકના કરનારાતે ઉગ્રવશ (૧) ના થયા, જેમને મેાટા કરી માન્યા તે ભેાગવંશના (૨), મિત્ર તુલ્ય ગણ્યા તે રાજન્ય (૩) અને તે શિવાય ખાકી રહ્યા તેમને ક્ષત્રીયવંશના (૪) નામે ઓળખાવ્યા.
૩ માટુ' થતાં બાળકને જેમ માતાનું દૂધ મળતુ અંધ પડે તેમ કાળના પ્રભાવથી હવે યુગલિકાને કલ્પવૃક્ષનાં ફળ મળતાં બંધ પડયાં, એટલે લોકો ક ંદ, સુલ, પત્ર, ફલાદિક ખાઇને અને સેલી આદિને રસ પીને નિર્વાહ ચલાવા લાગ્યા, પણ કાળ જતાં પાચનમાં વાંધેા પડવા લાગ્યા તેથી ઋષભદેવને કહ્યું, ત્યારે હાથથી મસલી છેાડાં કાઢીનાંખીને ધાન્યાદિ ખાવાનુ ખતાવ્યું. તેમ કરવાથી પણ દિવસેા જતાં વાંધા મટયા નહી ત્યારે પાણીમાં ભીંજવી ખાવાનું કહ્યું, એમ અનેકવિધિએકરતાં પણ પાચનમાં પૂર્ણ સુધારે મેળવી શકયા નહી. એવામાં વાંસની નાળના ઘ`ણુથી અગ્નિ ઉત્પન્ન થયા. તૃણાદિકમાં પ્રસરતાં તેને અપૂર્વ રત્ન જાણી લેાકેા પકડવા લાગ્યા. હાથ મળવાથી ઋષભદવ ને ખબર આપી, તેમણે અગ્નિ લાવવાની વિધિ બતાવી, તે પ્રમાણે તે અગ્નિ ઘરામાં લાવ્યા. પછી હાથી ઉપર બેસી માગે જતાં ઋષભદેવે માટી મંગાવી કુંભથળ ઉપર કુંડું બનાવી જેમને આપ્યું તે કુ ાકાર ( પ્રજાપતિ ) ના નામથી પ્રસિદ્ધ થયા. તેઓ અનેક પ્રકારના વાસણ ધીરે ધીરે બનાવતાં શીખ્યા અને લેાકેા તેમાં પકાવી ખાવા લાગ્યા. આ પ્રમાણે પ્રથમ કું ભકારની વિધિ શરૂ થઈ, પ્રશ્ન—ઋષભદેવ તે જ્ઞાની હતા તે પછી અગ્નિની વિધિ પ્રથમ કેમ ન બતાવી?
અહાર પાકાદિ લાક
વ્યવહારની પ્રવૃત્તિ.
ઉત્તર---કાળના વાંધાથી બતાવ્યું કામ આવે તેમ ન હતું.
ત્યાર બાદ લાહકાર, વણકર અને હજામ એમ મુખ્ય ચાર શિલ્પાની પણ પ્રવૃતિ થતાં, આગળ તેના વીસ વીસ ભેદો થયા તેથી એકદર ૧૦૦ શિલ્પની પ્રવૃતિ થઇ. ત્યાર બાદ ખેતી કરવાનું, વેપાર કરવાનું, અને ધનના સગ્રહ કરવાનું પણ જણાવ્યું પછી પેાતાના પુત્ર ભરતને પુરૂષની છર કળા શીખવી અને સ્ત્રીઓની ૬૪ કળાઓ શીખવી તે શિવાય જે બીજી કળાઓ જોવામાં આવે
14
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org