________________
१०४ તત્ત્વત્રયી–મીમાંસા.
- . ૧ એ છએ મિત્ર વૈદ્યના ઘરમાં બેઠા છે. તે વખતે ત્યાં આવેલા કુષ્ટ રાગી સાધુને જેઈને રાજકુમારે વૈદ્ય પુત્રને કહ્યું કે આ સાધુની દવા કરેને? વૈદ્યપુત્રે જણવ્યું કે લક્ષપાક તેલ છે પણ ગશીર્ષચંદન અને રત્નકંબળ નથી. પછી ધન ભેગું કરી સર્વ મિત્રે વૃદ્ધ વાણિઆને ત્યાં ખુટતી સામગ્રી લેવા ગયા. તેણે પણ કિંમત વગર ધર્માર્થે બે ચીજો આપી તે લઈ પ્રયોગ કરી સાધુને નીરોગ કર્યા. છેવટે છએ મિત્રોએ દીક્ષા લીધી. (૧૦) દશમા ભવમાં-છએ મિત્રો બારમા દેવલેકમાં દેવતા પણે ઉત્પન્ન થયા. (૧૧) અગ્યારમા ભવમાં–-જંબુદ્વીપ' પૂર્વ “મહાવિદેહની ‘ડરીક” નગરીના રાજા વજી સેનની રાણી ધારણીની કુક્ષીથી છવાનંદનો જીવ વજાનાભ ચક્રવર્તી પણે ઉત્પન્ન થયા, રાજપુત્ર બાહુ, મંત્રિને પુત્ર સુબાહુ, શેઠને પુત્ર–પીઠ, અને સાર્થવાહને પુત્ર-મહાપીઠ નામે એ ચારે વજાનાભ ચકોના ભાઈ થયા. તેમજ કેશવને જીવ સુયશા નામે ચક્રવતીને સારથી થયે. ચક્રવતિએ છએ ખંડનું રાજય ભેગવ્યું, છેવટે છએ જણાએ દીક્ષા લીધી. વજનાબે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. બાહુના જીવે ચકવત્તિપણું, સુબાહુ એ અત્યંત બલિપણું મેળવ્યું અને પીઠ તથા મહાપીઠ સ્ત્રી પણું ઉપાજ. (૧૨) બારમા ભવમાં-છએ મિત્રે “સર્વાર્થસિદ્ધ દેવલોકમાં દેવ થયા. (૧૩) તેરમા ભવમાં–વજનાભને જીવ ગષભદેવ, બાહુને જીવ તેમને પુત્ર ભરત ચક્રવર્તી, સુબાહુને જીવ બાહુબલી, પીઠ અને મહાપીઠને જીવ બ્રાહ્મી અને સુંદરી અને સારથીને જીવ શ્રેયાંસકુમાર નામે કડષભદેવને પ્રોત્ર થયે. - (૨) શ્રી કષભદેવનો જન્મ થયા બાદ દિન પ્રતિદિન કાળમાં ફરક
પડતાં લેકે હાકારાદિ નીતિનું ઉલ્લંઘન કરવા શ્રી કૃષભદેવને રાજ્યા લાગ્યા તેથી તેમની ફરીઆ સાંભળી પોતાના ભિષેક
અવધિજ્ઞાનથી રાજ્યથાપનને સમય જાણી તેમને કહ્યું કે નાભિકુલકરની પાસે તમે રાજાની માંગણી કરે. તેમણે પ્રાર્થના કરતાની સાથે ષભદેવને અભિષેક કરી રાજા બનાવવાની આજ્ઞા થઈ. યુગલિકે અભિષેક માટે પાણી લેવા ગયા. એટલામાં ઈદ્રાસન કંપાયમાન થતાં ઈદે પિતાને કલ્પ (આચાર) જાણીને ત્યાં આવીને રાષભદેવને અભિષેક કરી અલંકાર પહેરાવી ઉચ્ચાસને બેસાર્યા. એટલામાં અભિષેક માટે જળ લેવા ગએલા યુગલિકે કમલેમાં પાણી ભરી (લઈ) ને આવ્યા પણ પ્રભુને અલંકાર યુક્ત જોઈ તેમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org