________________
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧
*
ભાવાર્થ :— શ્રી ઋષભદેવના જીવ પ્રથમ ભવમાં ‘ જબુદ્રીપ’ના પશ્ચિમ ‘મહાવિદેહ’માં સુપ્રતિષ્ઠિત રાજાના રાજ્યમાં ધન નામે સાવા હતા. તે ઘણા સાથ લઇ વસતપુર જવા લાગ્યા. શેઠને પૂછી સાધુએ પણ સાથે ચાલ્યા, અડધા માર્ગે વર્ષાઋતુ આવતાં સર્વેને રહેવું પડયું, ભાતુ ખુટયું. ફળ ફળાદિકથી લાકોએ નભાવ્યું, સાધુઓને તપે વૃદ્ધિ થઇ. કેટલેાક કાળ વ્યતીત થતાં શેઠને સાધુએ યાદ આવ્યા. હા ! મ્હેં સાધુઓને બાલાવ્યા પણ સભાળ લીધી નહી. મુખ કેવી રીતે બતાવું ? લજજાથી પણ સાધુને મળ્યા. અપરાધની ક્ષમા માંગી. ઉપદેશ સાંભળી સમ્યકત્વ ધમ મેળવ્યેા. પૂર્ણ પ્રેમથી ધૃતનું દાન આપ્યું. વર્ષા કાળ ટળે વસંતપુર ગયા. કાર્યં કરી પાછા વળ્યા, પરોપકારાદિ સન્નીતિનુ પાલણ કરી હવટે ભદ્ર પરિણામથી કાળ ધર્મ પામ્યા. (૨) ખીજા ભવ કુરૂક્ષેત્ર’માં યુગલિક થયા. ત્રીજા ભવે ‘સૌધર્મ’ દેવલેાકમાં દેવતા પણે ઉત્પન્ન થયા. ચેાથા ભવમાં પશ્ચિમ મહાવિદેહ ’ક્ષેત્રમાં ‘ ગધિલાવતી ’વિજયના શતમલ નામના રાજાની ચદ્રકાંતા રાણીથી તેમના પુત્ર મહાબલ નામના રાજા થયા. વિષયામાં અત્યંત લુબ્ધ હાવાથી ધર્મની વાત પણ સાંભળતા ન હતા, કેવળ ગીતગાનાદિકમાંજ મસ્ત રહેતા. એક દિવસે ચાલતા નાટકમાં રાજાને બેધ કરવાના ઉદ્દેશથી સ્વયં બુદ્ધ નામના મંત્રીએ કહ્યું કે “ સર્વ ગીત માત્ર વિલાપ છે, ન ટકે વિટંબના રૂપ છે, અને સર્વ આભરણા ભાર રૂપ છે. એમ સર્વ વિષયે દુઃખરૂપજ છે, ” આ વાત સાંભળીને રાજાએ કહ્યું કે મત્રિન પ્રસગ વિના તેં આ શું કહ્યું ? મંત્રીએ ઉત્તર આપ્યુંા કે-હું રાજન ! બે ચાર મુનિઓએ મને કહ્યું કે તમારા સ્વામી મહાબલનુ આયુષ્ય હવે માત્ર એક માસનું છે. રાજાએ કહ્યું-હે'' ત્યારે શું કરૂ ? મંત્રી એ કહ્યું કે એક દિવસના વ્રતથી પણ કાર્ય સાધી શકાય છે.
*
૧૦૨
<
રાજાએ સાત ક્ષેત્રમાં ધન વાપરીને દીક્ષા લીધી, બાવીસ દિવસ પાળીને આયુષ્ય પૂર્ણ કરી · ઇશાન, દેવલેાકમાં લલિતાંગ નામે દેવતા પણે ઉત્પન્ન થયા. ( ૫ ) પાંચમા ભવે-લલિતાંગને ત્યાં ય પ્રભાદેવીને સબંધ થયા. તે ચ્યવી જવાથી વિયેળને લીધે મૂચ્છિત થયા. તેમજ રૂદન કરવા લાગ્યા. તે વખતે
જધાના બળથી કે વિદ્યના બળથી જે મુનિએને આકાશ માર્ગે ઉડવાના શકિત હોય તે ચારણમુની કહેવાય છે. વિશેષ માટે જીએ ભગવતી શ. ૨૦ મુ. ઉ. ૯ મે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org