________________
પ્રકરણ ૭ મું.
૧૦૧
જેનેના આદ્ય તીર્થકર શ્રી કષભદેવ. ચોવીસ તીર્થ કરેના ભવની ગણત્રી
જ
“પ્રથમ તીર્થકર તણું હુઆ, ભવ તેર કહીને શતિ તણુ ભવ બાર સાર, નવ ભવ નેમ લહી જે. દશ ભવ પાસ ઇનંદાના, સત્તાવીશ વીર શેષ તીર્થકર ત્રિડું ભવે, પામ્યા ભવજળ તીર. (૨) જીહાંથી સમકિત ફરસીયું, તિહાંથી ગણીએ તેહ. ધીરવિમળ પંડિત તણે. “નય પ્રણમે ગુણ ગેહ.” (૩)
આ ત્રણે દુહાને ભાવાર્થ એ છે કે- જે ભવમાંથી સમ્યફવની પ્રાપ્તિ થઈ હોય, અર્થાત્ ખરા સત્યતત્વના માર્ગે ચઢયા હોય ત્યારબાદ ભવની ગણત્રી ગણવામાં આવે છે. પ્રથમ તીર્થકર શ્રી કષભદેવના ૧૩ ભવ થયા. સેળમા શાંતિનાથે બાર ભાવ કર્યા. બાવીસમા નેમિનાથે નવભવ, ત્રેવીસમાં પાશ્વનાથે દશ ભાવ અને ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીરે સત્તાવીસ ભવ કર્યા. આ શિવાય બાકીના ઓગણીશ તીર્થકરે એ ત્રણ ત્રણ ભેજ કર્યા છે.
પુરાણુકાએ ચેવિસ અને દશ અવતારે જે કલપ્યા છે, તે કેવળ અનાદિકાળના એક વિષ્ણુનાજ કપ્યા છે. પરંતુ જેનોમાં નિરંજન નિરાકાર થએલી કેઈ એકની એક વ્યકિત ફરી ફરી અવતાર લે છે તેમ નથી. જેઓ આપણાથી પહેલાં સત્ય માર્ગે ચઢી ગયા તેઓ પહેલાં દુઃખને અંત કરીને બેઠા અને આપણે હજું સંસારમાં રખીએ છીએ ! જે જીએ સત્યમાર્ગે ચઢ્યા પછી ઉચ્ચમાં ઉચ્ચ દરજજો મેળવ્યું તે તીર્થકર થયા.
પુરાણકારોએ ઋષભદેવજીને વિષ્ણુના આઠમા અવતાર રૂપે કમ્યા છે. પણ જેને ગ્રંથમાં અનાદિ કાળથી ભટકતા આપણા જેવા અનંતા જેમાના તેઓને પણ એક જીવ રૂપે માનેલ છે. કર્મના સંજોગથી પરતંત્ર પણે સંસારમાં અનંતકાળ સુધી ફરતાં સત્ય તત્વને બેધ (સમ્યકત્વ) મેળવ્યા પછી જ ખરા સુકૃતના માર્ગે ચઢયા. ત્યાર બાદ બાર ભવના અંતે તેરમા ભવમાંજ પહેલા તીર્થકર કષભદેવ નામે થયા.
- ઋષભદેવના ૧૩ ભવનું સ્વરૂપ धण १ मिहुण २ सुर ३ महब्बल ४ ललियंग ५ वयरजंघ ६ मिहुणो ७ य। सोहम्म ८ विज ९ अचूय १० चक्की ११ सव्वठ्ठ १२ उसमे १३ य ॥ १६७ ॥"
(વિજય રૂ.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org