________________
૯૮
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૧
જૈનાના આધતીર્થંકર શ્રી ઋષભદેવ સંબધી પ્રકરણ ૭ મું જૈનાના આદ્ય તીથંકર શ્રી ઋષભદેવ,
કાણુ હતા ને કયાંથી અન્યા ?
.
આ ચાલતા અવસર્પિણીના કાળમાં, આ ભારત’માં પ્રથમ કેઇ અસખ્ય વર્ષો સુધી માણસામાં યુગલિક વ્યવહાર ચાલતા હતા, તે કાળની ફેરફારીના સમયમાં શ્રીઋષભદેવ ભગવાને લેાકેાને બધાએ પ્રકારને વ્યવહાર પ્રથમ શીખવ્યેા, અને પછી ઘણા વર્ષો સુધી રાજ્ય પાલી, તેનો ત્યાગ કરી યતિવ્રત લીધું. સ ંપૂર્ણ જ્ઞાન મેળવ્યા પછી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સત્ય ધર્મના માર્ગ પણ તેમને મતાન્યા,
કોઇ પૂછશે કે તે ઋષભદેવ કાણુ હતા? અને કયાંથી આવ્યા? અથવા નિત્ય ( મેક્ષ ) પદમાંથી કાઇ પરમાત્મા ઉતરી આવેલા હતા ? આપણે સમજવું શું ?
જૈન માન્યતા પ્રમાણે મેાક્ષમાં ગયેલા જીવા પાછા સંસારમાં આવતા નથી. તેમજ એકને એક કેાઇ ઇશ્વર માલેકી ધરાવીને બેસી રહેલા છે તેમ પણ નથી કિન્તુ આ અનાદીકાળના સંસારમાં મેક્ષના પ્રવાહ પણ અનાદિકાળથજ ચાલ્યા આવે છે. મેાક્ષમાં અનંતા જીવે જઇ ચૂકયા છે, અને ભવિષ્યમાં પણ અનતા જીવા મેાક્ષે જવાના પણ ખરા.
આ સંસારમાં જીવા અનતા છે, જીવાને પ્રથમ ઉચ્ચ કીટી ઉપર ચઢવાનુ` સાધન દાન-દયાદિક સદ્નીતિ હાય છે. પછી ચઢતાં ચઢતાં અને પડતાં અનેક ભવા કરતાં સત્યધમના પાયા તેના હાથે આવે છે, છતાં પણ જો તે જીવાની સ્થિતિ પરિપકવ ન થઇ હાય તેા કેટલાક કાળ સુધી સંસારમાં–ઉચ્ચ નીચ ચેાનિઓમાં ભટકે છે, તેમાં કોઇ સારી ચેાનિ પ્રાપ્ત થતાં યતિપણું કે સંન્યતપણુ ગ્રહણ કરી તપ જપાદિથી પેાતાના આત્માની શુદ્ધિ કરતા કરતા છેવટે સત્ય ધર્મના તત્ત્વોને પ્રાપ્ત કર્યા પછીજ પાતાના આત્માને મેરૂપ બનાવે છે.
પૂર્વ કાળમાં થએલા ઋષભદેવાદિ ઉત્તમ પુરૂષો પણ આપણા જેવાજ હતા, અનાદિ કાળથી સંસારમાં ભટકતાં, ધીરેધીરે ઉચ્ચ પાયરી પર ચઢતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org