________________
તવત્રીય-મીમાંસા.
- ખંડ ૧.
૭ રાવણને નાશ કરવા વિષ્ણુએ રામને અવતાર લીધે. આ બધું ધાંધલ થયું ત્રેતા યુગમાં.
હવે આગળ દ્વાપરમાં–કંસને નાશ કરવા વિષ્ણુએ કૃષ્ણને અવતાર લીધે. તેમના પછી નવમે બુદ્ધને છે. તે વિષ્ણુને અવતાર જગને ઉદ્ધાર કરવા અને વેદ વિધિથી થતી હિંસાના પાપથી બચાવવા આ અવતાર વિષ્ણુ ભગવાને દયાથી લીધો. - આ છેલ્લા અવતારથી તે એજ સિદ્ધ થાય કે જગતનું જે ભલું થયું હોય તે આ બુદ્ધના અવતારથીજ થયું.
પુરાણુકાએ કપેલા બુદ્વાવતાર હિંદુસ્તાનના મુખ્ય ધર્મો-પૃ. ૧૦૫ થી
“વિષ્ણુને પ્રાણીઓની દયા આવવાથી વેદકાલના કાળમાં થતા યજ્ઞ ઉપર અશ્રદ્ધા ઊત્પન્ન કરવા સારૂ તેણે બુદ્ધને અવતાર લીધે.”
વીલ્કીસ કહે છે કે-બ્રાહ્મણ લેખકે એટલા બધા વિચક્ષણ હતા કેતે એમ કહેતા કે જે કઈ બુદ્ધના જેવા–મનુષ્યને ઉપદેશ કરી આકર્ષણ કરે તે પરમેશ્વરને અવતાર હેજ જોઈએ અને તેની અસર તેમના પિતાના ઉપદેશની વિરૂદ્ધ હતી તેથી તેઓ યુક્તિ વાપરીને એમ કહેતા કે-દેવતાઓના શત્રુને ટે રસ્તે દેરવા સારૂં બુધે પિતાના મતને પ્રસાર કર્યો છે. અને તેને હેતું એ હતું કે તે શત્રુઓ પિતાના પાપથી નબળા અને પાપી થાય અને તેમને જલદી નાશ થાય.
આમાં જરા વિચારવાનું કે કયા ક્ષમાદિ ઉત્તમ ગુણેના ઊપદેશક બુદ્ધને અવતાર તરીકે બતાવનાર અમારા પૌરાણિકે, તે વિષ્ણુના અવતાર રૂપ બુદ્ધના ઉપદેશથી શત્રુઓને નબલા પડવાનું કહી તેમને નાશ કરાવે છે. યજ્ઞના બહાને નિરપરાધી જીવે પર ઝુલમના ગૂજારનારને ધમી તરીકે લખનાર કયા દરજજાને માન ? સજજને ! બ્રાહ્મણ સત્તાના બ્રાહ્મણેમાં કેઈ ન્યાય કે નીતિને સંભવ હતું એમ દેખાય છે ખરો કે? તદન જૂઠ લખતાં જેમને જરા પણ વિચાર ન હોય તેવા લેખકો ને કઈ કેટીમાં મૂકવા તે અમે સમજી શકતા નથી.
પ્રથમ બજાજ માત” એ ગીતગોવીંદના પાઠથી જણાવ્યું હતું કે વિષ્ણુ ભગવાનને દયા ઉત્પન્ન થવાથી બુદ્ધિને અવતાર લઈ યજ્ઞમાં થતી હિંસાની નિંદા કરી અને બધા ઑછોનાં મંદિરની વૃદ્ધિ કરી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org