________________
--
-
-
-
-
૯૪
તત્ત્વત્રયી-મીમાંસા.
ખ. ૧
ww
બીજી વાત–પ્રાચીન કાળના ઇંદ્ર, વરૂણ વગેરે દેના ઠેકાણે પુરાણ કારેએ બ્રહ્મા, વિષણુ અને શિવ કશ્યા. પ્રાચીન કાળ માનીએ તે પુરાણકારે થી જુદા કેવી રીતે પાડી શકાશે? તેઓ વેદને વળગીને જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણે દેવેની કથાઓ લખી રહ્યા છે..
ત્રિજી વાત–મસ્યાદિક અવતારમાં અનેક મતે પડેલા છે. સર્વવ્યાપક 'વિષ્ણુ અમારામાં પ્રવેશ ન કરતાં મસ્યાદિકમાં પ્રવેશ શા કારણથી કરી ગયા ? એ બધા પંડિતેનું કહેવું શું છે તે અમે સમજી શકતા નથી.
વળી–નરસિંહ-મનુષ્ય અને વિકરાલ એ પ્રપંચ શા માટે? સ્થાન ઉપર બેઠાં ધારેલું કરવા સમર્થ ન હતા?
વળી–ત્રણ ડગલાંથી ભરતક્ષેત્રને માપનાર વિષ્ણુકુમાર સાધુ જુદા છે. કથા આગળ ઉપર અમેએ આપી છે તે જુઓ.
જો અભિમાની અને દુરાચારીને ઉચદંડ કરવાની સત્તાવાળે પરમાત્મા માનીએએ ત્યારે તે તે અમારા અંતરમાં સદા બેઠેલો કેમ નથી કરત? વળી ધર્મની ાનિ અને અમને ઉઠા થાય છે ત્યારે હું મને પિતાને પ્રકટ કરૂ છું. એમ જે પરમાત્મા પતે કહેતા હોય તે પણ વિચારવા જેવું છે. ધર્મની લાનિ વિગેરેનું જ્ઞાન જે સ્થાન ઉપર બેઠાં પરમાત્માને થતું હોય ત્યારે તે ત્યાં બેઠાં કાર્ય કરવામાં કયે વાંધે નડે તેમ છે? કે અમારા વિચાર પ્રમાણે–આ બધા લેખે સત્ય સ્વરૂપના નથી. પણ પૂર્વે કે ચાલતા સત્ય ધર્થથી ફંટાઈ પંડિત માનીઓથી લખાએલા છે. બાપને કક્કો ખરો કરવા પંડિતેને ઉંધી ચતી કલ્પનાઓ કરવી પડે છે. તે સિવાય વિશેષ તત્વ અમે જોતા નથી. અને તે પંડિતે પણ જોઈ શકેલા નથી. તેથી પિતાની જુઠી કલ્પનાઓ કરી રહ્યા છે. - છે. ઈતિ વૈદિક પંડિત-આનંદશંકરભાઈ ધ્રુવે બતાવેલા દશાવતારે
ના સ્વરૂપમાં અમારા બે બોલ કહ્યા. દશ અવતારેના વિષયમાં કિંચિત્ પરામર્શ,
ગીતગેવિંદની વ્યાખ્યામાં–મસ્ય, કૂર્મ, વરાહ અને નૃસિંહ આ ચાર અવતાર ૧૭૨૮૦૦૦ વર્ષના પ્રમાણવાળા કૃતયુગમાં શ્રી વિષ્ણુ ભગવાને ધારણ કરેલા તેમાં–મસ્યાને અવતાર પાતાલમાં ગયેલા વેદેને પાછા લાવવાને માટે, વળી બીજે ઠેકાણે મનુ ઋષિના ઉદ્ધારના માટે-મસ્યાવતાર લેવાનું બતાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org