________________
તવત્રયી–મીમાંસા.
ખંડ ૧
અજ્ઞાનથી થાય છે, પણ વાસ્તવિક નથી. ત્યારે આપને તે એ જન્માદિક ન જ હોય એમાં શું કહેવું? ૩૯ હે યદુકુલમાં ઉત્તમ! મત્સ્ય, અશ્વ, ક૭૫, વરાહ, હંસ, રાજા, બ્રાહ્મણ, અને દેવતાઓમાં અવતાર ધરીને આપે બીજા સમયમાં જેવું અમારું અને લયનું રક્ષણ કર્યું છે તે પ્રમાણે હમણાં પણ કરે? અને પૃથ્વીને ભાર ઉતારે ? હે ઈશ્વર ! અમે આપણને પ્રણામ કરીએ છીએ, ૪૦”
આ ૩૯-૪૦ લેકનું અધ્યાત્મિક રહસ્ય પૃ. ૭૩ માં લખતાં જણાવ્યું છે કે-“જીવમાં રહેલી સર્વ દૈવી સંપત્તિ જાગૃત થઈ જાય છે. તે આત્મા આનંદના અવતારમાં તેઓને અધિકાધિક આનંદ લાગવા માંડે છે. અને તેથી તેિજ પિતાની દૈવી ગુણથી પિતાને કૃતાર્થ થએલું મન પિતાની જ રસ્તુતિ કરે છે.
આ લેકનું અધ્યાત્મિક રહસ્ય આજ પ્રમાણે છે એમ ૩૫ માં કથી સ્પષ્ટ થાય છે. વળી એ પછીના લેકમાં પણ આત્મસ્વરૂપનું યથાર્થ વર્ણન કર્યું છે, તે પણ એમજ સિદ્ધ કરે છે કે અહિં જે ભગવાનનને અવતાર કહ્યો છે, તે બ્રહ્મ જીજ્ઞાસાના અર્થમાં છે.”
|| ઇતિ વૈદિક પંડિત–બળવંતરાયે-૧૦ અને ૨૪ શે અવતારે . બ્રહ્મ જિજ્ઞાસાના અર્થમાં ગોઠવેલા છે.
ધર્મ વર્ણન–ગાયકવાડની આજ્ઞાથી તૈયાર કરનારા પ્રેફેસર–આનંદશંકર બાપુભાઈ ધ્રુવ. પ્રકરણ ૧૪ મું પૃ. ૯૨
અવતાર–વિષણુ જગને પાલન કર્તા છે, અને તેથી એને જગતના રક્ષણ માટે જગતમાં ઊતરી–પ્રગટ થઈ વિવિધ કાર્યો કરવા પડે છે. એ ઉતરવું તે કાંઈ અન્ય રથળેથી અત્રે આવવાનું નથી કારણ કે વિષ્ણુ તે સર્વ વ્યાપક છે પણ પિતાના અનંત સ્વરૂપમાંથી ઊતરી આ જગમાં મહેટી હેટી વિભૂતિ રૂપે પ્રગટ થવું એનું નામ અવતાર.
વિષ્ણુના દશ અવતાર ગણવામાં આવે છે. તે નીચે પ્રમાણે–
(૧) મત્સ્ય –મસ્ય જળની બહાર દેખાતું નથી પણ જળની અંદર સંચરે છે તેમ પરમાત્મા આ વિશ્વમાં ન દેખાતાં છતાં પણ અંદર રહેલે છે.
(૨) કૂર્મ –-કાચ જેમ પિતાના અંગે સંકેચે છે અને પસારે છે તેમ પરમામાયણ પિતાના અંગના સંકેચ વિકાશથી જગત્ સજે છે અને સંહારે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org