________________
પ્રકરણ ૬ ઠું.
વૈદિક મતના અવતારે.
ભાગવત પુરાણ અને પંચરાત્રે આ બન્ને ગ્રંથમાં બુદ્ધને વિષ્ણુને .... અવતાર કહેલો છે, પણ નારદીય આખ્યાનમાં વર્ણવેલા દશ અવતારમાં બુદ્ધની ગણના નથી અને પહેલે અવતાર “હંસ” અને આગળ જાતાં “કૃષ્ણ પછી એકદમ કલ્કી કહે છે. (મ. ભા. શાં. લે. ૩૩૯, ૧૦૦,)”
(૩) + વેદાંત મનનાવલી આપણું પુરાણ. પુ. ૧૭ માં લખે છે કે–
“વિષ્ણુ એકજ દેવ છે. કે જેને ભૂમિ ઉપર અવતાર ધારણ કરવાને સંપૂર્ણ હક્ક છે. આ ઉપરથી જ સુપ્રસિદ્ધ અવતારવાદ ઉપસ્થિત થાય છે. જો કે તેઓની સંખ્યા દશની જ ગણાય છે. તથાપિ ભાગવત અને અન્ય પુરાણોમાં તેમને યુકિતપુરાસર અસંખ્ય ગણવામાં આવે છે.
આધુનિક વૃદ્ધિકમવાદ પ્રમાણે મનુષ્યને મસ્યથી આરંભી ઉચ્ચ ઉચ્ચ સ્થિતિમાં ઘટાવી લેવાની વાત આગળ દશની સંખ્યાથી નિયત થએલે અવતાર વાદ તદ્દન હેતું શિવાય નથી. પિતાનાં કિરણ નીચે વિસ્તારતા તથા સર્વત્ર જીવન પ્રાણુ બીજને વાવતા સર્યથી ઉદર્વમૂળ અને અર્વાશાખ એમ વેદે ઉપનિષદે, તથા ભાગવત, ગીતામાં વર્ણવાતા વિષ્ણુને પ્રિયવક્ષ, અશ્વસ્થ પીપળાના રૂપકને વિશેષ ખુલશે થાય છે.” ઈત્યાદિ.
* કાળા કૃષ્ણની ઘળી બાજુ. (પૃ. ૨૯) માં લખે છે કે –
હું પ્રભુના અવતારમાં જે માન્યતા ધરાવું છું તે જુદી જ છે. મારી માન્યતા એવી નથી કે માત્ર મચ્છ, કરછપાદિ પ્રભુના દશ કે ચાવીશ અવતાર છે. જો એમ હોય તો સર્વ જીવ માત્ર પ્રભુજ છે એમ જે શાસ્ત્ર કહે છે તે બટું પડે.” વળી પૃ. ૬૮-૬૯ માં ભાગવત અધ્યાય ૨ નું ભાષાંતર કરતાં લે. ૨માના ભાષાંતરમાં જણાવે છે કે-“બ્રહ્મા, સદાશિવ, નારદાદિક મુનિઓ, અને અનુચર સહિત દેવતાઓએ ત્યાં આવીને મને રથ પુરનારા ભગવાનની સુંદર વાકયાથી આ પ્રમાણે ગર્ભસ્તુતિ કરી.x xx”
શ્રો. ૩૯-૪૦ લખે છે કે-“હે નિત્યમુક્ત ! પરમેશ્વર ! આપ અજન્મા છે તેથી તમારે જન્મ ધરવાનું કારણ માત્ર કીડા વિના બીજું કશું અમે ધારતા નથી કેમકે જીવને પણ જન્મ, મરણ અને સ્થિતિ માત્ર આપના સ્વરૂપના
+ ગુજરાતી જનાર-વિશ્વવિહારી અનુજ, નડીયાદ, ૧૯૦૧ ૪ આ ગ્રંથના કર્તા અને પ્રકાશક વકીલ બલવંતરાય રઘુનાથ દેશાઈ, '
,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org