________________
પ્રકરણ ૬ હું વૈદિક મતના અવતારે.
૮. રામને અવતાર થઈ ગયા બાદ વિષ્ણુએ પુનઃ કૃષ્ણરૂપે અવતાર ધારણ કર્યો છે. આ કૃષ્ણ પુનઃ વિષ્ણુ એટલે સૂર્યનું એક
સ્વરૂપ છે. ૯. કણરૂપી સૂર્યનું સ્વરૂપ અવસ્થાતરને પામતાં બુદ્ધનું સ્વરૂપ
ધારણ કરે છે. વિષ્ણુ નવમા અવતારમાં બુદ્ધનું શરીર ધારણ કરે છે. આ “બુદ્ધ” શબ્દનો અર્થ જણાયો જેવા કે ડાહ્યો પુરૂષ થાય છે. + + + દૈત્યોની મતિને મેહ કરનાર અને લલચાવનારે વેષ ધારણ કરે છે એ વાત સૂર્યની અસ્તકાળે થતી મેહકતાને સૂચવનારી છે. + + + બુદ્ધરૂપી સૂર્યને અમલ થતાં અર્થાત ત્રિને સમય થતાં યજ્ઞાદિ ધર્મ કાર્યો
થતાં પણ બંધ પડે છે. ૧૦. કલ્કી x x x અર્થાત્ રાત્રિના અંધકારમાં ડુબેલા જગતને
વિષ્ણુરૂપી સૂર્ય ફરીથી ઉદય પામી પ્રકાશ યુક્ત બનાવશે x x”
ઉપર પ્રમાણે વિષ્ણુરૂપી સૂર્યના દશ અવતારનું આપણે અવકન કરી ગયા છીએ. એ અવલોકનને સારી માત્ર એટલે કે સૂર્ય ઉગીને ગગન મંડળમાં રહીને અસ પામતા સુધીમાં નવ જુદાં જુદાં સ્વરૂપ ધારણ કરે છે + ૪
કેઈ ઉપલકિયા વાચકને ઉકત સર્વ કથાઓ કેવળ કલ્પનાનાં કુસુમે રૂપ દેખાશે, પરંતુ x x x હિંદુ આર્યોએ સમયાનુકુલ વેષ પિતાની ધર્મભાવનાને પહેરાવીને પિતાના અસલ ધર્મવિચારવું કેવી રેતે પાલણ કર્યું છે. + + ' + - વેદમાં જેવી રીતે દેવની શકિતને તેની એષા કલ્પવામાં આવી છે, તેવી રીતે પુરાણમાં પણ થએલું છે પરાણિક-બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણે દેવેની જે જે શકિત, તે તેમની પત્નીરૂપ ગણવા પામી છે.”
+ (૨) આર્યોના તહેવારને ઈતિહાસ (પૃ. ૨૧૩) લખ્યું છે કે –
ઉત્કાંતિના તત્વને અનુસરીને કેટલાએક એમ કહે છે કે – ૧. “મસ્ય' એ હાથ પગ વગરને, ૨ “કુમ” મત્સ્ય કરતાં ઉપલી
કેટીન. જ આ ગ્રંથના રચનાર. ઋગવેદી. વિ. સં. ૧૯૭૯ માં પુરાતત્ત્વ મંદિર અમદ
વાદથી બહાર પડેલું. 12.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org