________________
wwwwww
w
"
ને
પ્રકરણ ૬ ઠું. વૈદિક મતના અવતારે.
(૩) વરાહ--જેને યજ્ઞ વરાહ પણ કહે છે. જલમાં ડુબળી પૃથ્વીને એ ઉદ્ધારે છે. એ વરાહ “તે આદિત્ય યજ્ઞમૂર્તિ વિષ્ણુ.
(૪) નરસિંહઃ–પરમાત્માના નર અને સિંહ-માનુષ્ય અને વિકરાલ ઉભયરૂપને આમાં સમાવેશ થાય છે.
(૫) વામનઃ–પરમાત્મા ન્હાનામાં ને અને હેટામાં મહટે પણ થાય છે. આખુ બ્રહ્માંડ એનાં ત્રણ પગલાં માટે પણ બસ થતું નથી ( જુઓ વેદ સંહિતા.)
(૬) પરશુરામ–અભિમાની અને દુરાચારીને ઉગ્રદંડ કરનાર પરમાત્માનું સ્વરૂપ આમાં બતાવ્યું છે.
(૭) રામ--પરમાત્માના ન્યાય અને સત્યવચન રૂપી ધર્મનું રામાવતત્રમાં દર્શન થાય છે. | (૮) કૃષ્ણ—કૃષ્ણાવતારમાં ગોકુલના કૃષ્ણ અને ભારત યુદ્ધના કૃષ્ણ એ બે ભાવનાઓ એકઠી ભળી છે. કુલ મથુરાના કૃષ્ણ તે “ગોપ” કૃષ્ણ; અને ભારત યુદ્ધના કૃષ્ણ તે અર્જુનના “સખા” કૃષ્ણ પરમાત્મા સંબંધી આ બે ભાવનાઓ – ગોપની અને “સખા”ની, છેક ઋગવેદસંહિતાથી ચાલી આવે છે. ત્યાં આદિત્ય (વિષ્ણુ )ને “ગેપ' વિશેષણ લગાડયુ છે, અને જીવાત્મા અને પરમાત્માને બે સખા-જોયા કહ્યા છે. એ જ “નર” અને “નારાયણ અને એના અવતાર અર્જુન અને કૃષ્ણ, કૃષ્ણાવતારમાં પ્રેમલક્ષણા ભક્તિ અને કર્મવેગને ઉપદેશ થાય છે.
(૯) બુદ્ધ-બુદ્ધાવતારમાં બેધ, શાન્ત, સમતા, દયા, વગેરે દયાળુ જ્ઞાની અને મેગીના ગુણે પ્રકટ થાય છે.
(૧૦) કલિક –કલિક અવતાર એ સત્ય ન્યાય અને ધર્મના વિજયની મનુષ્ય બાંધેલી આશાની ભાવના.”—
આ અવતારના સંબંધે મારા બે બેલ. જૈનમત પ્રમાણે રાષ્ટિ અનાદિની છે. તેમજ વૈદિક મતે તૈત્રરીય બ્રાહ્મણમાં–રોપોલિ લિા અનંતોusiાલિા તિક્ષણિ આ પાઠથી પણ સુષ્ટિ અનાદિની સિદ્ધ થાય છે. છતાં પણ બ્રાહ્માદિક અનેક કર્તાઓ કલ્પાયા, તે સુષ્ટિ કર્તાના પાઠ પણ અમેએ બતાવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org