________________
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧
૩ આગલી પાયરી જે ચતુપાદ પશું તેને દાખલે “વરહ ૪. એ પછી “નરસિંહ” નર પશુનું એકીકરણ પૂર્ણ અવસ્થાએ
પહોંચેલે, મનુષ્યના પહેલાને ૫. અપૂર્ણ દશાએ પહેચેલી માનવી આકૃતિ યાચકરૂપ “વામન” દ. પછી તામસી વૃત્તિથી ભરેલે બલવાન પૂર્ણ રીતે વધેલો મનુષ્ય
પરશુરામ ૭. તામસીવૃત્તિને લોપ થઈને સાત્વિકવૃત્તિની વૃદ્ધિવાળા “રામ” ૮. પછી જેમનામાં સત્વ, રજસ, તપ, રાગ, દ્વેષ નથી એ કેવળ,
સત્યના જોર ઉપર જુકનારે. પરંતુ બુદ્ધિને ઉપયોગ કરી નિષ્કામ કરનારે મુત્સદ્દો “કૃષ્ણ છે. * * ૯ રામ કરતાં પણ ઉપલે દરજજે પગથીએથી ચડેલો જગતમાં
સુખ દુખ તરફ સમ ભાવે જેનારે એ જીવનમુક્ત પુરૂષ છે. પિતાની જાતે જીવનમુક્ત થવામાં કોઈ વિશેષ નથી, પરંતુ આત્મબળથી આખા માનવ સમાજને પૂર્ણ અવસ્થાએ પહોચાડવે જોઈએ એવું પ્રતિપાદન કરનારે પૂર્ણપ્રજ્ઞ “બુદ્ધ”
તે પછી થશે. અર્થાત્ “મસ્ય” પછી કૂમ ક્રમે ક્રમે “વરાહ” “નૃસિંહ' થયા. શરૂઆતમાં પૂર્ણદશાએ નહી પહેચેલે મનુષ્ય તે જ “વામન ' ત્યાર પછી રાગદ્વેષથી ભરેલે મનુષ્ય તે “ “પરશુરામ' તેનાથી સાત્વિક તે “રામ” રામ કરતાં ઉચ્ચ સમાજીક પ્રગતિ બતાવનાર “શ્રી કૃષ્ણ અને સર્વ જગતને ઉદ્ધાર કરવાની મહત્વાકાંક્ષા કરનારે મનુષ્ય તે “બુદ્ધ” એવી રીતે આ અવતારોની સંકળના છે એવું ઉત્ક્રાંતિવાદી હિંદુઓ કહે છે.”
આગળ જતાં પૃ. ૮૪-૮૫માં લખે છે કે
“કેટલાંક કારણને બતાવીને કહ્યું હતું કે-રામને અવતાર ગણવાને વિચાર વાલ્મિકીને હોય એમ લાગતું નથી. ઈ. સ. ના ૧૩માં સૈકામાં ઉપાસના ચાલુ હતી. . | | ગીતારહસ્ય. ભાગ. ૪ પૃ. ૫૪ત્માં લોક માન્ય તિલક મહાશય લખે છે કે –
* ગુજરાતીમાં ભાષાંતર કર્તા-ઉત્તમલાલ કે. ત્રિવેદી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org