________________
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧ ને પુત્ર પ્રલ્હાદ વિષ્ણુને ભક્ત બન્યું હતું, તેથી ચેથા નૃસિંહાવતારનું તેના બાપે તેને ખૂબ માર્યો. તે પણ મલ્હાદ મુખથી
વિષણુ-વિષ્ણુજ પિકારતે રહ્યો તેથી તેને લાગ્યું નહીં. વિષ્ણુએ ઇંદ્રપદ પ્રાપ્ત થવાને વર આપે તેથી તે ઈદ્રપદને પ્રાપ્ત થયો. તે પણ તે પ્રહાદને બાપ તેને પીડા કરવા લાગ્યો, ત્યારે શ્રીકૃષ્ણજી એ નૃસિંહાવતાર ધારણ કરી પ્રહાદના બાપ (હિરણ્યકશિપુ) ને નથી ફાડીમારી નાંખે. આ ઉપર બતાવેલા ચારે અવતારે શ્રીકૃષ્ણ ભગવાને પહેલા કૃતયુગ (પૈરાણિક અને તિષના મતે ૧૭૨૮૦૦૦ વર્ષના પ્રમાણ વાળા યુગ) માં કરેલા.
५ बलि छलयते બલિનામના દૈત્ય ઇંદ્રપદને મેળવવા શતક, (૧૦૦ યજ્ઞ) ને
પ્રારંભ કર્યો. તેમાં ૯૯ યજ્ઞ પુરા થઈ ગયા. ત્યારે પાંચમા વામના વતારનું શ્રી કણ ભગવાનને વિચાર થયો કે મારે સ્વરૂપ
પ્રહાદને આપેલ ઈદ્રપદ જતુ રહે તે ઠીક નહી માટે બલિને સેમે યજ્ઞ પૂરો થવા દે નહી, એવો વિચાર કરીને, વામન રૂપ લઈ, બલિની પાસે આવી દાન માંગ્યું. બલિએ કહ્યું કે–હે બ્રાહ્મણ તું શુ માગે છે. ?
વામને કહ્યું કે-- રહેવા માટે સાડા ત્રણ ડગલાં જમીન માગું છું.
બલિએ આપવા હા પાડી, તે વખતે કેઈએ કહ્યું કે–સાહેબ ! એ બ્રાહ્મણ નથી. વામનરૂપે શ્રી કૃષ્ણ ભગવાન છે. એમ જાણ્યા પછી બલિ ગુસ્સે થયો. એટલામાં વામને ત્રણ ડગલામાં બધીએ પૃથ્વી માપી લઈને અડધું ડગલું બલિની પીઠ ઉપર મૂકીને તેને પાતાલમાં બેસી ઘાલ્ય; તે વખતે
બલિએ કહ્યું કે–મારું નામ રાખે, ત્યારે ભગવાને વર આપે કે-દિવાલીને - ચાર દિવસમાં તું રાજા થઈશ, અને હું તારે દ્વારપાળ થઈશ. ઈત્યાદિ.
દ ક્ષત્ર યુવતે સહસ્ત્રાર ક્ષત્રિયની બહેન રેણુકાને જમદગ્નિ ઋષિ બળાત્કારથી
પરણ્યા. ઋષિના આશ્રમે સહસ્ત્રાર ગમે ત્યારે ત્રષિ છઠ્ઠા પરશુરામાં વતારનું
છે અને તેની પત્નીને ઝગડે તે જેક્ષત્રિએ
શષિને સંતાપે, અને રેણુકાને પણ દુખિની કરી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org