________________
પ્રકરણ ૪ થું. પિરાણિક અને વૈદિક દ્રષ્ટિએ જગતુ. - વસ્તુઓ મેળવીને આપું અને કોપાયમાન થાઉ તે—હતું ન હતું જેવું થોડા જ વખતમાં કરીને મુકું. કાળ અને સ્વભાવ ભલેને આંખે ફાધને જોતા જ રહે.
વળી જુ–ઝાડ ઉપર ચકલી બેઠી-દૂરથી બાજ પંખી ભક્ષણ કરવાને આબે, પારધીએ નીચેથી બાણ તાકયું–ત્યાં મેં પારધીને સર્ષથી ડસા,. પરવશ કરી બાણ છોડાવી–બાજને મરાવ્યું, અને ચકલીને નિર્ભય કરી, અને નળ સ્વભાવ એ બન્નેને લજિજત કર્યો.
" જ્યાં હું (ભવિતવ્યતા) જઈને ઉભી રહું ત્યાં કાળ અને સ્વભાવ ટકીજ ન શકે તે પછી કાર્ય શું કરી શકવાના હતા ?
છે ઇતિ ગ્રા ભવિતવ્યતા વાદી છે હવે ચાર કર્મવાદી–કાળ, સ્વભાવ અને ભાવતવ્યતાને તિરસ્કારની નજરથી જ આવે છે અને કહે છે કે –
અરે! મારા આગળ તમે કાળાદિકના પક્ષકારક કેણુ માત્ર છે? જુવો કે સત્તા માત્રથી બધાએ જીવે એકજ સરખી સત્તાવાળા છે અને બ્રહ્મવાદીઓએ બધાએ જીને બ્રહ્મસ્વરૂપથી જ ઓળખાવ્યા પણ છે છતાં અસંખ્ય છે મારા વશમાં પડેલા પુરાણમાં લખીને બતાવેલી તલ વિતલ રૂમ નરકમાં અઘોર દુઃખને ભેગવી રહ્યા છે. તિર્યંચ ગતિમાં અનંતા જ મારી સત્તાથી એવી તે અઘોર દિશામાં જઈને પડેલા છે કે-પૂરો શ્વાસોશ્વાસ પણ લઈ શકતા નથી, અને તે જેની સાથે કાળાદિકે પણ પીડાયા કરે છે, પણ કંઇ કરવાને કઈ સમર્થ જ થઈ શકતા નથી. દેવગતિમાં પણ મેં મારી સત્તાથી દ્રાદિક દેને વેદના કાળથીજ પુરી રાખ્યા છે, જ્યારે હું તેમને છોડવાને ઘારીશ ત્યારે જ તેઓ છુટી શકવાના છે. મનુષ્ય ગતિમાં મેં કેટલાએને દાખલ કયાં પણ થોડે થોડે સમય રાખીને કેઈને હસતા તે કેઈને રોતા વિદાય કરી દીધા છે.
: : ' ' જે હું તુષ્ટમાન થાઉં તે કીધને હાથી, અને સૃષ્ટમાન થાઉં તે હાથીને ધવ રૂપે બનાવી દઉં. મારી સત્તામાં હાથ કેણ ઘાલી શકે તે છે? રામચંદ્રને મેં વનમાં વસાવ્યો, સીતાને મેં અસતીપણાનું કલંક ચઢાવ્યું, રાવણના રાજ્યનો મેં સર્વથા નાશ કરાવ્યું.
જૈનોના રાષભદેવને મેં એક વદિવસ સુધી આહાર અને પાણી વિના , ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org