________________
- તત્ત્વત્રયી–મીમાંસા.
. ખંડ ૧
રેસ્વવા વાળાએ એતરા જે, પુછડાને જેવાવાળાએ મોટી જા ભગળના જે, અને પગના જેવાવાળાએ થાંભલાના જે કહીને બતાવ્યું. સર્વે આપ આપસમાં ઝગડે કરવાને લાગ્યા પરંતુ નિર્ણય ઉપર આવી શક્યા નહીં. છેવટે હાથીના મહાવતે એક એક અંગનું જુદું જુદું સ્વરૂપ બતાવીને જ્યારે બધાંએ અંગો એકત્ર મળે ત્યારેજ સત્ય સ્વરૂપને હાથી બને” એમ કહીને તે પાંચે જણેના વિવાદને અંત લાવીને આપે. તે જ પ્રમાણે અદ્વૈતાદિક જેટલા પક્ષ ચાલે છે તેને વિચાર અપેક્ષા સહિત કરવામાં આવે તેજ વસ્તુનું સ્વરૂપ સત્યરૂપથી સમજાય?
. આ જગો પર સર્વજ્ઞ પુરુષોના તરફથી જે નિર્ણય અપાયે છે તે માત્ર એકજ ગાથાથી અપાય છે. તે ગાથા બતાવી આ પ્રકરણની સામાપ્તિ કરીએ "છીએ. ગાથા–
कालो १, सहाव २, नियई ३, पुवकयं ४, पुरिसकारणे ५, पंच । समवाए सम्मत्तं, एगंते होइ मिच्छत्तं ॥१॥
ભાવાર્થ–પહેલો કાલ, બીજો સ્વભાવ, ત્રીજી નિયતિ (ભવિતવ્યતા) ચેથું-પૂર્વકૃત કર્મ (જે દેવ તરીકે ઓળખાય છે). પાંચમો પુરિસકાર એટલે ઉદ્યમ, હવાઇ સન્મત્ત ઉપર બતાવેલાં કાળાદિક પાંચે કારણ–અપેક્ષાથી વિચારાય તે સમ્યકત્વ રૂપે ગણાય–અર્થાત્ યથાર્થ સ્વરૂપનાંજ ગણાય ? કર દો મિકસ એકાંતે-એક એક પક્ષને જુદા જુદા રૂપથી વિચારવામાં આવે તે મિથ્યાત્વ રૂપનાં જ–અર્થાત્ અસત્યરૂપનાંજ ગણાય.
આ જગે પર સર્વજ્ઞ પુરુષે એ બતાવેલ સ્યાદ્વાદને સિદ્ધાંત પ્રગટ થાય છે. જેને અપેક્ષાવાદ પણ કહેવામાં આવે છે. ' જે વરતઓનું સ્વરૂપ તે તે અપેક્ષાઓથી વિચાસ્વામાં આવે ત્યારે તે તે સત્યરૂપનાજ ગણાય જેમકે એકજ પુરુષને કેઈ કહે કાકે, તે કઈ કહે મામે, એજ પ્રમાણે પિતા, પુત્ર, ભાઈ, માસ, કુ, ભત્રીજો, ભાણેજ આદિ અનેક ગુણેથી બેલાવતા હોય. પણ ભત્રીજાની અપેક્ષાથી કાકે, ત્યારે ભાણેજની અપેક્ષાથી માં પણ ખરે. એ પ્રમાણે એક બીજાને અનાદર કર્યા વગર અપેક્ષાઓથી વસ્તુઓનું સ્વરૂપ વિચારવામાં આવે તે તે સત્યરૂપમાંજ ગણાય, અગર જે એક બીજા ગુણેને અનાદર કરી ખેંચાતાણથી પોતાના દુરાગ્રહને પિષવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે તે તે મિથ્યાત્વરૂપના અર્થાત્ અસત્ય રૂપનાજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org