________________
પ્રકરણ ૪ યુ.
પૌરાણક અને વૈશ્વિક દાષ્ટએ જગત્
૨૧
તેમના જ લીધે આકાશાદિક પંચ મહાભૂતની સૃષ્ટિ થઇ. કયા નિમિત્તે કયા ઊપાદાન કારણથી આ સૃષ્ટિ ખની એ કાણુ વિદ્વાન્ ખતાવી શકે ? કેમકે તે વિદ્વાના તે પાછળથી ઊત્પન્ન થયા, કેવી રીતે ખતાવી શકે ? એને ધારણ કરવા વાળા કાઇ છે કે નહી તે તે તે પરમાત્માજ જાણતે હશે.
આમાં થોડા અમારા વિચારા--પ્રલય દશામાં પૃથ્વી, આકાશ અને લેાકાદિક કાંઇ પણ ન હતું. તેવા પ્રકારની દશા કેટલા કાલ સુધી રહી ? રલ કે સૂક્ષ્મ કાઇ પણ પદાર્થ આકાશ વિના રહી શક્તા નથી તે આકાશ વિના એકલા બ્રહ્મ કયે ઠેકાણે રહ્યો ? ।
બ્રહ્મની જે ઈચ્છા તે સુષ્ટિનું બીજ. ઇચ્છા સદા કાળની કે પ્રલયના સમયે નવીન ઉત્પન્ન થએલી ? । પૂર્વ કલ્પમાં કરેલાં જીવેાનાં કમ વિદ્વાન્ વિવેક દૃષ્ટિથી જાણી શકે છે, તે કમ વસ્તુ શી ચીજ છે ? તે જીવાની સાથે કેવા સ્વરૂપથી રહે છે? અને તે વિદ્વાન કયા જ્ઞાનથી જાણી લે છે ? એકદમ સૃષ્ટિની રચના પ્રસરતાં ક્રમની ખબર ન પડી, પૂર્વ કલ્પમાં કરેલાં જીવેાનાં અતિસૂક્ષ્મ કર્મને જાણનાર વિદ્વાનને આટલી મેાટી સૃષ્ટિની ઊત્પત્તિના ક્રમની ખબર ન પડી એ પણ એક મહાન્ આશ્ચય જ ?
સૃષ્ટિની ઊત્પત્તિ કયા નિમિતે અને કયા ઉપાદાન કારણથી થઇ તે પાછલથી થએલા વિદ્વાનાને કેવી રીતે ખબર પડે ? ’ આમાં જરા વિચારવાનું કે બ્રહ્માએ ચાર વેદોના જ્ઞાનની ફુંક મારતી વખતે સૃષ્ટિ જ્ઞાનની ફુંક મારેલી કે નહી? આ લેખા તે કોઇ જ્ઞાનીના જેવા કે તદ્દન ખાલક જેવા? જુઆ જૈન દષ્ટિએ જગતના નામનું પ્રકરણ બીજી અને સાથે ખૂબ વિચાર કરશે. ઈત્યલ
'
વિરાટ્ટુરુષ. ઋગ્વેદાલાચન દ્વિ. પ્ર. પુરુષ સૂક્ત રૃ. ૨૦૯
सहस्त्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् । इत्यादि (ऋ० १०-९० ) આ સૂક્ત ચારે વેદોમાં આવ્યું છે. કિંતુ ક્રમમાં થાડા ફેર છે.
શ્રી સાયણા ચાજીના અથ એ છે કે સર્વ પ્રાણિઓના સમિષ્ટ રૂપ જે બ્રહ્માંડ દેહ છે તેજ વિરાટ્ પુરુષ છે. તેનાં અનંત માથાં, ચક્ષુ, અને પાદ છે, તે પુરુષ બ્રહ્માંડ ગોલક રૂપના ચારે' તરફ ઘેરા કરી દશ અંશુલ વધેલે છે. અર્થાત્ તે આ બ્રહ્માંડ લાકથી પણ બહાર છે ॥ ૧ ॥ જેમ આ કલ્પમાં પ્રાણી માત્ર વિરાટ્ પુરુષના અવયવ છે તેમ પૂર્વ કલ્પમાં પણ હતા અને ભવિષ્ય કલ્પમાં પણ થશે. તે અમૃતતત્ત્વના સ્વામી પણ છે. કેમકે પ્રાણિ માત્રના ભાગ્ય અન્નથીજ તે સદૈવ વધતા રહે છે. પેાતાની કારણ અવસ્થાથી નિકળીને તે આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org