________________
૩૨
તત્ત્વનયી-મીમાંસા.
ખંડ ૧
જેનું શરીર બ્રહ્માંડના સમતુલ્ય, જેનાં સૂર્ય ચંદ્રમા નેત્ર, વાયુ જેના પ્રાળુ, પૃથ્વી જેના પગ, ઇત્યાદિ લક્ષણવાળા જે આકાશ છે તે વિરાટ્ કહેવાય છે. તે પ્રથમ કલારૂપ પરમેશ્વરના સામાઁથી ઉત્પન્ન થઇ પ્રકાશમાન થઇ રહ્યો છે તે વિસટ્ તત્ત્વાના પૂર્વ ભાગેાથી સર્વ પ્રાણી અને પ્રાણીયાના દેહ પૃથફ પૃથક્ ઉત્પન્ન થયા છે. તેથી તેમાં સર્વ જીવ વાસ કરે છે, જે દેહ તેની પૃથ્વી આદિના અવયવ અન્નાદિ ઔષધિયાની તૃપ્તિયાને પ્રાપ્ત થાય છે, તે વિરાટ્ પરમેશ્વરથી જુદા અને પરમેશ્વરથી, આ સંસાર દેહથી જુદા રહે છે. ફરી ભૂમિ આદિ જગતને પ્રથમ ઉત્પન્ન કરીને પછી જે ધારણ કરી રહ્યો છે ॥ ૫ ॥
આ છઠ્ઠા મંત્રના અથ વેદોત્પત્તિ પ્રકરણમાં કાંઇ કરી દીધા છે. પૂર્વોક્ત પુરુષથીજ–સવ ભાજન, વસ્ત્ર, અન્ન, જલ, આદિ પદાર્થાન પ્રાપ્ત કર્યાં.છે–તેના સાણથીજ સર્વ પદાર્થ ઉત્પન્ન થયા છે માટે તેને છેડીને ખીજાની ઉપાસના ન કરે. ગાય આદિ, કીટ, પતંગાદિ તેણે જ ઉત્પન્ન કર્યાં છે ॥ ૬ ॥
જે બ્રહ્મ પુરૂષથી ચારો વેદ ઉત્પન્ન થયા છે. it 9 |
તેજ પુરૂષતા સામર્થ્યથી ઘેાડા, વિદ્યુત આદિ; ગાજાતિ–ગાય, પૃથ્વી, અને ઇન્દ્રિઓ ઉત્પન્ન થયાં છે, જે સ ંથી પ્રથમ પ્રકટ હતા, જે જગત્ત્ને બનાવવા વાળા છે, જગતમાં પૂર્ણ થઇ રહ્યો છે, તે યજ્ઞ-પૂજન ને ચેાગ્ય, પરમેશ્વરને પ્રેમ ભક્તિ, સત્યાચરણ કરીને પૂજન કરે છે તે ઉત્તમ છે, તેના આ ઉપદેશ સના માટે છે, તેનાજ વેદોકત ઉપદેશોથી- વિદ્વાન્ જ્ઞાની લેાક-વેદ મંત્રોના અ જાણવા વાળા અને અન્ય પણ સત્કાર પૂર્વક ઉત્તમ કામ કરે છે તે સુખી થાય છે. દુષ્ટ કર્મ કરવાં ઉચિત નથી. ! ૮-૯ |
પુરૂષ સર્વ શકિતમાન ઇશ્વર છે. જેવુ ઘણા પ્રકારનું સામર્થ્ય છે. તેનું મુખ—મુખ્ય ગુણાથી શું ઉત્પન્ન થયુ છે ?.
તેની માલૂમલ વીર્યાદિ ગુણાથી કયા પદાથ ઉત્પન્ન થયા છે ?. તેનું.....ઉરૂમધ્યમ ગુણાથી કઇ વંસ્તુની ઉત્પત્તિ ? તેના પાદ— મૂર્ખ પણાદિ નીચ ગુણાથી કેની ઉત્પત્તિ થાય છે ?
ઉત્તર---આ પુરૂષની આજ્ઞાનુસાર કર્માથી બ્રાહ્મણ ઉત્પન્ન થાય છે તે મુખ. બલ વીર્યાદિ ગુણ યુકત ક્ષત્રિય ઉત્પન્ન કર્યા—તે આડૂ. ખેતી વ્યાપારાદિ ગુણવાળા વૈશ્ય ઉત્પન્ન કર્યા–તે ઊર્. મૂખ પણાદિ ગુણવાળા તે થુદ્ર પગથી • ઉત્પન્ન થયા એમ સિદ્ધ થાય છે. ૫ ૧૧ ૫ વિના જ્ઞાન સ્વરૂપ સામર્થ્યથી ચંદ્રમા, તેજથી સૂર્ય, અવકાશ રૂપથી આકાશ, વાયુથી વાયુ, ઇંદ્રિયા પાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org