________________
પ્રકરણ ૪ થું. પૌરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગતુ. પ તું, ૩ લેક, અને આદિત્ય એ ૨૧, પ્રજાપતિના પ્રાણરૂપ દેવોએ માનસ યજ્ઞ કરતાં વિરાટને પશુ માની યજ્ઞને વિસ્તાર કર્યો. તે ૧૫ | પ્રજાપતિના પ્રાણરૂપ દેએ આ માનસ યજ્ઞથી યજ્ઞરૂપ પ્રજાપતિની પૂજા કરી તે સમયે જગદ્રુપ વિકારના ધારક તેજ ધર્મ મુખ્ય હતા, તેજ પુરુષ–તે વિરાટ પ્રાપ્તિ રૂપ સ્વર્ગને પ્રાપ્ત થાય છે જ્યાં પુરાતન વિરા પુરૂષ ઉપાસના કરવાવાળા સાધક દેવ રહે છે ૧૬ એ ૧૬ મંત્રના અર્થને સાર કહ્યું. "
ત્રવેદમાનું વિરાટ સૂકા, સાયણાચાર્યના અર્થને ટુંક સાર લખીને બતાવ્યું.
યજુર્વેદમાં લખાએલું તેજ વિરાટ સૂક્ત છે તેને અર્થ સ્વામી દયાનદજીએ કરેલ છે તે બતાવી દીધો છે. માત્ર સામ સામી જેવા તેને ટુકમાં સાર લખીને બતાવું છું-મંત્ર ૧૬ લે ને.
પુરૂષ વિશેષ્ય બાકીનાં વિશેષણ-પુર-બ્રહ્માંડ અને શરીર એ બન્નેમાં વ્યાપક તે પુરુષ, આકાશનાં વચમાં સર્વ પદાર્થ છે છતાં તે જુદે છે તેજ પમેશ્વર છે. સ્થૂલ સૂમ પાંચ પાંચ ભૂત, પ્રાણની સાથે આત્મા, અને હૃદય એ ત્રણેમાં વ્યાપક તેનું ઉલ્લઘન કરી જગતને બનાવવા વાળે છે. ૧
પૂર્વોક્ત વિશેષણવાળા પરમેશ્વરથી જગત્ થયું, થશે, ને છે મેક્ષને આપવા વાળો સર્વની સાથે છે, જગત ઉત્પન્ન કરે છે પણ પિતે જન્મ લેતે નથી ૨
ત્રણે કાલને સંસાર છે તે પુરૂષની મહિમા છે અને તે અનંત છે. જગત પ્રકાશી રહ્યું છે, પુરૂષ એકે દેશમાં છે, જગત્ તેનાથી ત્રણ ગણું છે, મેક્ષ સુખ તેના જ્ઞાન સ્વરૂપ પ્રકાશમાં છે. સર્વ પ્રકાશને કરવા વાળો છે. ૩ - ત્રિપાદ જગતથી ઉપર વ્યાપક સર્વની ભીત્તર અને તેથી અલગ પણ તેની અપેક્ષાથી જગત કિંચિત છે. સંસારના ચાર પાદમાં તે પરમેશ્વર વચમાં છે, સ્થૂલ જગતનો જન્મ અને વિનાશ થતું રહે છે. પ્રકાશમાન પુરુષ જુદે છે તેના સામર્થ્યથી જગત્ ઉત્પન્ન થયું તે બે પ્રકારનું છે-ભેજનાદિ માટે ચેષ્ટા કરે છે તે છવ સંયુક્ત છે, બીજું-જડ કે જે ભેજનના માટે બનેલું છે. પુરૂપનું સામર્થ્યજ જગત્ બનાવવાની સામગ્રી છે. તે હિતકારક થઈ બને પ્રકારના જગને આનંદિત કરે છે, વ્યાપક થઈ ધારણ કરે છે, અને આકર્ષણ પણ કરે છે . ૪વિરાટ્ર જેનું બ્રહ્માંડના અલંકારથી વર્ણન કર્યું છે જે તેજ પુરુષના સામર્થ્યના સામર્થ્યથી ઉત્પન્ન થયું છે જેને મૂલ પ્રકૃતિ કહીયે છીયે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org