________________
પ્રકરણ ૪ યુ. પોરાણિક અને વૈદિક ઢષ્ટિએ જગત્.
૪૫
તેના શિવાય ખીજાને ઇશ્વર નહીં માનવા, તેના ધ્યાનમાં દૃઢ બંધન થઇ પેાતાના આત્માનું કલ્યાણ જાણે ॥ ૧૫
વિદ્વાના તે દેવ, તે સર્વના પૂજય હાય છે, આથી મનુષ્યાને ઉચિત છે કે વેદ મંત્રોથી–સ્તુતિ, પ્રાર્થનાદિ કરીને શુભ કર્મોના આરંભ કરે. જે ઇશ્વરની ઉપાસના કરવાવાળા છે તે સર્વ દુઃખાથી છૂટીને પૂજ્ય થાય છે. વિદ્વાન જે પદને પ્રાપ્ત થઇ નિત્ય આનંદમાં રહે છે તેનેજ મેાક્ષ કહે છે. તે નિવૃત્ત થઈ દુઃખમાં પડતા નથી ! ૧૬ ॥
પરમાત્માને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઇચ્છા અને ઉત્પન્ન કરવા લાગે ત્યારે તે પ્રજાપતિજ ગણાય. જ્યારે સૃષ્ટિને ઉત્પન્ન કરી તેટલા અશમાં વ્યાસ થાય ત્યારે તે વિરાટ્ પુરૂષ કહેવાય છે. તેના રૂપકથી આ સૂક્તમાં વન કરેલુ છે.
જૈન જંગમાં કિચિત્ પરામ
જૈનોની માન્યતા એ છે કે—આ જગત્ પ્રવાહરૂપથી અનાદિ કાળનુ ચાલતુ આવેલું છે અને ભવિષ્યમાં અનાદિ કાળ સુધી ચાલ્યાજ કરવાનું. તેમાં એક અવસર્પિણીના કાલ, અને બીજો ઊત્સર્પિણીના કાળ ( એક ઉતરતા કાળ અને બીજો ચઢતા કાળ ) .એ બન્ને મળીને વીશ કાટાકાટી સાગરોપમના વર્ષોંનું એક કાળચક્ર મનાય છે. એ બેની મધ્યમાં અનેક ઉત્પાત વાળા જે નિકૃષ્ટમાં નિકૃષ્ટ કાળ તે પ્રલય દશા રૂપે મનાય છે, પણ તેમાં સ`થા ખીજ રૂપ વસ્તુઓને નાશ થતે નથી. એવી રીતનાં કાળચક્રો અનતાં થઇ ગયાં અને ભવિષ્યમાં થયા કરવાનાં તેનુ સ્વરૂપ અમેએ જૈન દૃષ્ટિએ જગત્ નામના ખીજા પ્રકરણમાં ક્રિશા રૂપથી બતાવી દીધુ છે. તે ફરીથી વિચાર કરવાની ભલામણ કરૂ છું.
વૈદિક જગત્ની માન્યતામાં પરામશ
વૈદિક જગત્ની માન્યતામાં અનેક પ્રકારો જોવામાં આવે છે તે કાંઇક વિશેષ ખુલાશા કરવાના ધારૂં છું-
આર્યાના તહેવારાના ઇતિહાસ-પૃ. ૨ માં જણાવ્યું છે કે— તૈત્તિરીય બ્રાહ્મણમાં–વિશ્વની અનતતા માટે નીચે પ્રમાણે મળી આવે છે– તૂં લેાક છે, સ્વર્ગ છે, અનત છે, અપાર છે, અ અને અક્ષમ્ય છે.”
પૃથ્વી
Jain Education International
નાતેના
તિ,
For Personal & Private Use Only
www.jainelibrary.org