________________
૫૦
કેટલાક સજ્જના પુરાણાથી તે સહિતા સુધીના વિચારાથી સંતોષ ન માનતાં વેઢાનાં પ્રમાણે માગશે તે હવે સાથે સાથે તેને પણ વિચાર કરીને બતાવીએ છીએ.
સવ વેદોનુ મૂલ ઋગ્વેદ છે. તેને વિચાર કરતાં બધાગ્યે વેદના વિચાર થઇ જશે. માટે સૃષ્ટિ વિષયના સંબ ંધે તેમાં શુ લખેલુ છે, અને તે કેટલા દરજાના વિચારવાળું છે, તેના વિચાર કરીને જોઇએ---
»
તત્ત્વત્રયી--મીમાંસા.
ખંડ ૧
જલમય જગતના પૂર્વે બ્રહ્માજી ક ઠેકાણે હતા ? અને કેટલા કાળ સુધી આ તમાસા જોતા રહ્યા ? પેાતાના દિવ્યજ્ઞાનથી પૃથ્વીને કેમ જોઇ શકયા નહી ? બ્રહ્માને જગત્ રચનાનું જ્ઞાન હતું એમ પણ કેવી રીતે માની શકાય ? માટે આ વૈશ્વિક મતમાં કઈ મેટા ભેદ રહેલા છે અને સત્યજ્ઞાનથી વેગળેજ રહેલા હાય તેમ જણાય છે. તેથી કલ્પિત લેખે લખાયા હેાય તેમ જણાય છે.
ઋગ્વેદનાં સૃષ્ટિ વિષયક સૂક્તોને વિચાર કરતાં, પ્રથમ ડા. મૅકડેનલે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ લખતાં રૃ. ૧૭૬માં જે વિચારા ખતાવ્યા છે તેને કિંચિત્ પરામર્શ કરીને આગળ ચાલીએ-
RC
ઋગ્વેદનાં છ કે સાત સૃષ્ટિ વિષયક સૂક્તોમાં જે ફિલસુફી ભરેલી કવિતાઓ આવે છે તે ઘણા ગાઢ સંબંધ ધરાવે છે. સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઇ એ પ્રશ્ન આ સ્થળે ચવામાં આવ્યે છે. તેમાં દંતકથાના અને ધ શાસ્ત્રાના વિચારની પુષ્કલ ભેળમ ભેળા થઈ ગઈ હોય એ તે સ્વાભાવિકજ છે એ કવિતામાં વિચારા ઘણા અસ્તવ્યસ્ત સ્થિતિમાં મુકાયલા આપણા જોવામાં આવે છે. તે પણ પાછલા સમયના તત્ત્વચિંતનની જુદી જુદી સરિતાઓ જે મૂલમાંથી નીકળી તેનું દન આ પ્રાથમિક ચર્ચાઓમાં થતુ હાવાને લીધે એ દૃષ્ટિથી જોતાં એ ચર્ચાએ ઘણું કુતૂહલ ઉપજાવ્યા વિના રહે નહી. એવી છે. એમાંનાં ઘણાંખરાં સૂક્તામાં સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઇ, એ વિષય ધર્મ શાસ્ત્રની રીત પ્રમાણેજ ચર્ચાયા છે, માત્ર એકજ સૂક્તમાં કેવળ તત્ત્વચિંતકની દૃષ્ટિએ એ વિષય ઉપર વિચાર ચલાવવામાં આવ્યે છે.”
આમાંના કેટલાક વાક્યના અર્થ ખુલ્લા કરીને બતાવીએ તા ભદ્રિકાને સમજતાં અને સમજાવતાં ઠીક પડે——
'
ઋગ્વેદમાં–સૃષ્ટિની ઉત્પત્તિના પ્રશ્ન સ્થળે સ્થળે ચવામાં આવ્યે
છે. તેમાં દંતકથાના અને ધમશાસ્ત્રોના વિચારેાની ભેળ’મભેળા થઇ ગઇ હોય ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org