________________
४४
તત્ત્વત્રથી--મીમાંસા.
- ખંડ ૧
-~-~~-~~
~-~~~~~~~~~~~~~~
ચેતન અને જડ એ બે પ્રકારમાં વ્યાપક થઈ ધારણ અને આકર્ષણ કરે છે. તે જ પુરુષના સામર્થ્યથી ઉત્પન્ન તે મૂલ પ્રકૃતિ કહીયે છિયે. જેનું શરીર બ્રહ્માંડ તુલ્ય. જેનાં સૂર્ય, ચંદ્રમાં નેત્ર છે. વાયુ પ્રાણ છે, પૃથ્વી પગ છે. ઇત્યાદિ લક્ષણ વાળો આકાશ તે વિરાટુ, પરમેશ્વરના સામર્થ્યથી પ્રકાશમાન છે. તે વિરાટના પૂર્વ ભાગેથી પ્રાણી અને તેના દેહ જુદા જુદા છે, તેમાં સર્વ જીવ વાસ કરે છે. જે દેહ તેના અવયવ તે વિરાટુ પરમેશ્વરથી જુદ, પરમેશ્વરથી સંસાર જુદે. ફરી ભૂમિ આદિ ઉત્પન્ન કરી ધારણ કરી રહ્યો છે. પા આગળ છઠા મંત્રને અર્થ વેદત્પત્તિ પ્રકરણમાં કાંઈ કહ્યો છે. પુરુષથીજ સર્વ ભજન, વસ્ત્ર, અન્ન, જલ આદિ પ્રાપ્ત કર્યા છે, તેનાથી ઉત્પન્ન થાય છે માટે તેને છેડીને બીજાની ઉપાસના ન કરે. ગાય, પશુ, કીટ, પતંગ આદિ તેણેજ ઉત્પન કર્યા છે.
જે બ્રહ્મથી ચારે વેદે ઉત્પન્ન થયા છે તે પરમેશ્વરને સત્યાચારણથી પૂજે તે ઉત્તમ છે. તેનાજ વેક્ત ઉપદેશથી જે-વિદ્વાનું જ્ઞાની લેક વેદના અર્થ જાણવાવાળા તેજ સુખી થાય છે, દુષ્ટ કર્મ કરવાં ઉચિત નથી. તેના મુખાદિકથી ચાર વર્ણ ઉત્પન્ન થયા છે.
દેવ-વિદ્વાન તેમને પણ તેમના કર્માનુસારજ ઉત્પન્ન કર્યા છે. જે બ્રહ્માંડનું રચન, પાલન, અને પ્રલય કરવા રૂપ યજ્ઞ છે તેને જ જગત્ બનાવવાની સામગ્રી કહીયે છિયે ૧૪
ઈશ્વરે એક એક લેકના ચારે તરફ સાત સાત પરધિ રચી છે. સાત સાત આવરણ બનાવ્યાં છે તેનાં નામ–૧ સમુદ્ર, ૨ ત્રસરે, ૩ મેઘમંડલ વાયુ, ૪ વૃષ્ટિ જલ, ૫ વૃષ્ટિ જલના ઉપર એક પ્રકારને વાયુ, ૬ સૂક્ષ્મ વાયુ જેને ધનજય કહે છે, ૭ ધનંજયથી પણ સૂમ વાયુ સૂત્રાત્મા એ સાત સાત એક એક લેકની પરધિ છે.
બ્રાંડની સામગ્રી ૨૧ પ્રકારની છે—૧ પ્રકૃતિ, બુદ્ધિ, જીવ, એ ત્રણે મળીને એક અત્યંત સૂક્ષ્મ છે, ૨ શ્રોત, ૩ ત્વચા, નેત્ર, ૫ જીન્હા, ૬ નાશિકા, ૭ વાફ, ૮ પગ, ૯ હાથ, ૧૦ ગુપ્ત, ૧૧ લિંગ, ૧૨ શબ્દ, ૧૩ સ્પર્શ, ૧૪ રૂપ, ૧૫ રસ, ૧૬ ગંધ, ૧૭ પૃથ્વી, ૧૮ જલ ૧૯ અગ્નિ, ૨૦ વાયુ, ૨૧ આકાશ. એ ૨૧ બ્રહ્માંડની સામગ્રી તે સમિધા કહેવાય છે. - જે જગતને રચવાવાળે, દેખવાવાળે તે પૂજ્ય છે. તેમને વિદ્વાન લેક સુણીને તેના ઉપદેશથીજ તેનાં કર્મ, ગુણોનું કથન, પ્રકાશ કરે, ધ્યાન કરે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org