________________
પ્રકરણ ૪ થું.
પૌરાણિક અને વૈશ્વિક દષ્ટિએ જગત.
ઉપર સાત સાત આવરણ બનાવ્યાં– એક સમુદ્ર, બીજુ ત્રણ ત્રીજો મેઘમંડલને વાયુ, ચેથ વૃષિજલ, અને પાંચમે વૃષ્ટિજલના ઉપર એક પ્રકારને વાયુ, છઠ્ઠો અત્યંત સૂક્ષ્મ વાયુ જેને ધનંજય કહે છે, સાતમો સૂત્રાત્મા વાયુ કે જે ધનંજયથી પણ અત્યંત સૂક્ષમ છે, એ સાત પરિધિ કહેવાય છે. (કિરણ :) અને આ બ્રહ્માંડની સામગ્રી ૨૧ પ્રકારની કહેવાય છે. જેમાંથી પ્રકૃતિ, બુદ્ધિ અને જીવ એ ત્રણે મલીને એક છે કેમકે એ અત્યંત સૂક્ષ્મ પદાર્થ છે. બીજુ શ્રોત્ર, ત્રિજી ત્વચા, ચોથુ નેત્ર, પાંચમી છહવા, છઠ્ઠી નાસિકા, સાતમી વાફ, આઠમા પગ, નવમા હાથ, દશમુ ગુપ્ત, અગીઆરમું ઉપસ્થ જેને લિંગ ઈદ્રિય કહે છે. ૧૨ મે શબ્દ, ૧૩ મે સ્પર્શ ૧૪ મું રૂપ ૧૫ મે રસ, ૧૬ મે ગંધ, ૧૭ મી પૃથ્વી, ૧૮ મું જલ, ૧૯ મે અગ્નિ, ૨૦ મે વાયુ, ૨૧ મે આકાશ. એ એકવીશ સમિધા કહેવાય છે.
| (૦) જે પરમેશ્વર પુરૂષ આ જગતને રચવાવાળે સર્વને દેખવાવાળો અને પૂજ્ય છે તેમને વિદ્વાન લેક સુણીને અને તેનાજ ઉપદેશથી તેનાજ કર્મ અને ગુણેનું કથન, પ્રકાશ અને ધ્યાન કરે છે તેને છોડીને બીજા કેઈને ઈશ્વર નહી માનો અને તેના ધ્યાનમાં પિતાના આત્માઓને દઢ બંધનથી કલ્યાણ જાણે છે. જે ૧૫
(શન ચક્રમ૦) વિદ્વાનેને દેવ કહે છે અને તે સર્વના પૂજ્ય હોય છે. કેમકે તે સર્વદિન પરમેશ્વરનીજ સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના અને આજ્ઞાપાલન આદિ વિધાનથી પૂજા કરે છે. આથી સર્વ મનુષ્યને ઉચિત છે કે વેદ મંત્રોથી પ્રથમ ઇશ્વરની સ્તુતિ, પ્રાર્થના કરીને શુંભ કર્મોને આરંભ કરે (ના૦) જે જે ઈશ્વરની ઉપાસના કરવાવાળા લેક છે તે તે સર્વ દુખાથી છુટીને સર્વ મનુષ્યમાં અત્યંત પૂજ્ય થાય છે. (પૂર્વ સા૦) જ્યાં વિદ્વાન લેક પરમ પુરૂષાર્થથી જે પદને પ્રાપ્ત થઈને નિત્ય આનંદમાં રહે છે તેને જ મેક્ષ કહે છે, કેમકે તેનાથી નિવૃત્ત થઈને સંસારના દુઃખમાં કદિ નથી પડતા.
એ પરમાત્માને જ્યારે સિસક્ષા અર્થાત્ સૃષ્ટિને ઉત્પન્ન કરવાની ઈચ્છા થાય છે અને અભિધ્યાન દ્વારા જ્યારે તે સુષ્ટિ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે પણ તે પ્રજાપતિ કહેવાય છે. જ્યારે તે આ જગતને ઉત્પન્ન કરે છે ત્યારે તેટલા અંશમાં વ્યાપ્ત પુરૂષને વિરાટું પુરૂષ કહે છે તે જ વિરાટ પુરૂષનું રૂપકથી આ સૂકતમાં વર્ણન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org